SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ વલી સુયડાંગ સૂત્રમાં કેવલી ભગવાનને ઈરિયાવહિં સંબધી શાતા વેદનીનેા બંધ કહ્યો છે તિહાં એહવા પાઠ છે. જે. ‘પઢને બધઈ. બીએ વેઈ તર્ક એ ણિજરેઈ’ પ્રથમ સમયે બાંધે, બીજે સમયે વેદે, ત્રીજેસમયે' નિજ રે, એહમાં પિણ વેદવાને’ સમયે. નિર્જરા નથી કહી, તિવારે ઈંમ યુ" જે વેદવાને લગતે સમઇં નિર્જરા, એ રીતે ચૌદમાને છેહલે સમયે ૧૨ પ્રકૃતિનું નિરા, અને નિરા તથા સિદ્ધિને સમય તે એક, સિદ્ધિ એ રીતિ છે. ! વેદવુ અને તેહને લગતે સમયે જે સમયે નિર્જરા તેહુ સમયે વલી કાઈ કહેસ્ચે' જે એક સમયમાં ઉત્પાદ-વ્યય કમ થાય ? તેહને કહિઈ, જે સિદ્ધિને સમયે સકર્મી-પર્યાયને વ્યય, સિદ્ધિ-પર્યાયના ઉત્પાદ એ પણિ પ્રગટ છે; કાંય એક સમયમાં જે પર્યાયને વ્યય તે પર્યાયના વ્યય તે પર્યાયની ઉત્પત્તિ ઈમ તા હાય જ નહીં ! વલી શ્રી ભગવતી સૂત્રને ધુરે “ ચલમાણે લિએ ” ઇત્યાદિક પ્રશ્નમાં ણિ 66 • ઉદીરિજમાણે ઉદીરિએ, વેદિજમાણે વેઈ એ, ણિજરિજમાણે જિષ્ણે ’ એમાં પણિ ઈમ કહ્યું ઉદ્દીરણા સમયે ઉદ્દીયુ' કહીએ, વેઢવા સમયે વેદયુ' કહિએ, તથા નિજજરવા સમઈ નિજયુ" કહિઈ । તે માટે વેદવાના તથા નિજજરવાના સમય જૂદો છઈ । જો જુદા ન હેાય તેા વેદના તથા નિજજરા એ બે પ્રશ્ન જૂદાં કિમ હોય ? ઈતિ ! ખીજા કમ ગ્રન્થની ટીકા મધ્યે બીજી ગાથાની ટીકામાં ચૌદમા ગુઠાણાના અથ કર્યાં તિહાં ઈમ લિખ્યુ છે જે · શૈલેશીકરણ ચરમ સમયાનન્તર મુચ્છિનતુચતુર્વિધ કર્મ બંધનત્વાત્ ।” ઈદ્ધાં પણું શૈલેશીના ચરમ સમયને અનન્તર કહેતા લગતે સમઈ ચાર કમાઁ બંધન ઉચ્છિન્ન થયાં ઈત્યાદિક । કાગલમાં કેતલી વાત લિખાય ? પણિ સ`ના રહસ્ય એ જે ચૌદમા-ગુણ ઠાણાને છેલે' સમઇ' પ્રકૃતિ ૧ર તથા ૧૩ છતી છે. અને તદ્દન તર સમય એહના ક્ષય અને એહ જ સમયે સિદ્ધિ ઇતિ તત્વ ! એ વાત ગુરુજી પાસે પણિ-ચર્ચા સહિત ઘણીવાર સાંભલી છે, તે જાણવું । ડાસા ધારસી તથા સહું સમલ તથા ઝવેરીને ધમ લાભ કહેવા દેવ દશ ન સંભારવા । અત્ર સ`ભારીઇ' તે અનુમાઇક |
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy