SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ લબ્ધિવિજયાદિ ચાર ઠાણે બોટાદમે, ગંભીરવિજય વલે છે. તે દે સાધુ છે. હંસવિજય તથા તેના ચેલા દો જણને પાટણમેં ચોમાસા કરાયા છે. એજ, દે કમલવિજય તથા ઉત્તમ વિજયાદિ પાલીતાણે છે. આપને પર્યુષણ બાબત લિખા સો એકાદશીવાલે દિન પર્યુષણ બેસે ઔર અમાવાસકે દિન જન્મ હોસી દુજ એકમ ભેગાં છે. ચોથકે દિન સંવછરી છે માલુમ કરણ એજ. એકવાર ફેર કેશરિયાજી ભેટવાના ભાવ વતે હૈ એજ છે લી. સેવક વીરવિજયની વંદણ અવધારણી, હાલમાં દે મુનિ નવીન થયેલ છે. સંપ્રદાયની વધતરી હૈ સહેજ જાણવા લિખતા હૈ પુંજાવત મગનલાલ તથા રેડછ આદિ સર્વ શ્રાવકજી ગ્ય મેરી તરફ ધર્મલાભ માલુમ કરવણ, ભટજી જોગ્ય ધમલાભ કહેણુ, ગેડિજી મહારાજજી કે મંદિરમેં મેરી તરફસે નમસ્કાર જરૂર કરણ (અહીં સુધીનું લખાણ પૂ. આત્મારામજીનું લખેલ છે. તે પછી પૂ. શાંતિવિજયજીનું છે, રાધનપુર ૧૭ એપ્રીલ ૧ પિસ્ટના સિકકા મુજબ સં. ૧૯૪૭ ચે. સુ. ૯ શનીવાર 4252525252525:2SCSE254 જગતના જીવોની સુધારણા માટે આત્મલક્ષી જીવન જરૂરી છે. HEGEIG Ei[
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy