________________
૨૭
વિશેષ અત્ર આપકે પસાય સુ. શાતા હૈ એર અત્ર ભગવતી સૂત્ર વાંચાય છે. ત્યારબાદ ઉપર ઉપદેશ પદ ગ્રંથ વંચાય હૈ ઔર મુનિ ઠાણે ૨૪ મિરાજે હૈ અમી વીજે અત્ર હૈ ઔર થાભણુવિજયજી શ્રી શિÈાર ચામાસુ` હૈ એજ
કાઈ પણ નવીન હોગા તા આપ જોગ્ય જરૂર લખુ ઔર પુજાવત મગનલાલ રાઢમલ તથા ઉદેચંદ સ` શ્રાવક જોગ હુમારા ધર્મલાભ કહેણા ×××
પત્રકા ઉત્તર મારા નામથી ક્રિયા કરણી ××× જલ્દી કાગળ હાથમે આવે વાસ્તે. x x x
ઔર આપને જેવી પ્રીતિ હૈ સેવક ઉપર તેવી જ રાખણી. ભેદ ખીલકુલ રખા નહી.. આપતા જાણકાર હા. હુમે તેા થાડી બુદ્ધીવાલા, ભુલ જાઈએ. પરંતુ આપને નહી ભુલણાં, કદી મિલેંગે જમ આનંદ હોગી ××× ખડાજ આનંદ કીયાથા ફેરખી આ દિન આવેગા જબ ધન હવેગે એજ વિ ૧૨ ।। (૬) પૂ. મુનિ શ્રી શાંતિ વિજયજી મ. ને પત્ર.
સ્થળ—અમદાવાદ સંવત ૧૯૪૪ વૈશાખવદ ૮ વાર શનૈશ્ચર.
મુ. ઉદેપુર મધ્યે શાંત દાંત મહંત ધી ગંભીર આદિ અનેક ગુણુ ગણુ ગુતિ મુનિ મહારાજ અવેરસાગરજી ચેાગ્ય,
મુનિ શાંતિવિજયજીની વંદના ૧૦૦૮ વાર અવધારશેાજી.
(આપે માકલેલ) સંપૂર્ણ છાપું સભામાં વંચાયું હતુ x x x મેસાણામાં પણ ખડે મહારાજ પાસે તે સઘળુ લખાણ વહેંચાવવામાં આવ્યું હતું,
મુનિ વલ્લભવિજયજી પાસે બડે મહારાજે પત્ર પણ આપની ઉપર લખાવ્યે
છે. × ૪ ×
મુનિ વીર વિજયજી તથા કાંતિવિજયજી ભરૂચ ચામાસુ` x x x કરવા ગયેલ
ક્ષેત્ર x x
મુનિ જેવિજયજીને તથા હેમવિજયજી ને મારી તરસે અનુવ ંદન :હેશે. (૭) ઘાઘાથી પૂ. દાન વિ. ની દીક્ષા પછીના પૂ. વીર વિ. સ. ના પત્ર. સ્વસ્તિ શ્રી લીંબડી મહાશુભસ્થાને.
પૂજ્યારાધે અનેક ગુણગણાલકૃત મુનિ શ્રી ઝવેરસાગરજી વિગેરે જોગ શ્રી નવે શહેર (ગામ) થી
લી. મુનિ વીર વિજયજીની તથા જય વિજય મ. તથા રાજવિજયજી તથા દાન વિ. ની વંદના વાંચશેાજી × ૪ ×