SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ આપને પત્ર પહોંચૅ. વાંચકર સેવકકુ (કું) બડા આનંદ હોય એ જ પ્રમાણે કૃપા પત્રકી કરશે Xxx ભાવનગર વાળાને પત્ર હતા. મુનિ શ્રીમત્ વૃદ્ધિચંદ્રજી મહારાજ સાથે ૬ સાધુ સહિત પાલીતાણા જવાના છે. xxx હમે જે પળમાં ઉતરેલ છીએ તે ળિકા નામ મણીયાતી પળ કહી જાતી હૈxxx કૃપા પત્ર સેવકને જરૂર દેણા, જુદાઈ ગણવી નહીં એ જ, (૪) પૂ. મુનિ શ્રી શાંતિવિજયજી મ. ને પત્ર શ્રી સ્થળ શ્રીમત શત્રુંજય તીર્થાધિષ્ઠિત પાદલિપ્ત નગર સં. ૧૯૪ર આ. સુ, ૧૪. મુ. ઉદેપુર મથે શાંત દાંત મહંત ધીર્ય ગંભીર્યાદિ ગુણગણ ગુંફિત. મુનિરાજશ્રી ઝવેરસાગરજી મહારાજ જોગ મુનિશાંતિવિજયની તરફના વંદના ૧૦૦૮ વા. વાંચણ xxx જે આપે ખબર મંગાવ્યા તે બાબત અંગે નીચે અરજ કરૂ છું. પર્યુષણ પહેલાં ઈહાંની ચાર વેદ (૧૫ મણ કહેવાતું પુસ્તક) શ્રાવક દ્વારા મુંબઈથી મંગાવવા મહારાજ આત્મારામ” તરફથી લખાયું હતું Xxx આપનું કારતક માસમાં ઈહાં તરફ પધારવું થશે કે નહીં? x xx શ્રાવક રોડમલ તથા મગનલાલ તથા કેશરીચંદ વગેરે ને ધર્મલાભ કહેવા તસ્દી લેશે, (૫) પૂ. દાન સૂરિ મ. ના ગુરૂ વીરવિજયજી મ. ને પત્ર:સ્વસ્તિ શ્રી ઉદેપુર મધે બીરાજમાન મુનિ મહારાજ શ્રી શ્રી શ્રી ઝવેરસાગરજી જોગ અત્ર પાલીતાણેથી તાબેદાર વીરવિજય તરફસે ત્રિકાલ વંદના અવધારણી, વિશેષ આપનો પત્ર આવ્યું. વાંચ કર સમાચાર માલુમ કીયા. તેના જવાબમે શાંતિવજે કે લિખા તે પ્રમાણે આપને માલુમ કરણ,
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy