SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ તત્કાલીન ગચ્છાધિરાજ પૂ. મૂલચંદજી મ. શ્રીના મહાન આત્માનું તે તેઓશ્રી ઓજસ હતા. તે સમયે “જે ગચ્છમાં આચાર્ય–ઉપાધ્યાયાદિ પાંચ ન હોય તે ગચ્છ ચેર પહલી સમાન છે” એમ આખા શ્રી શ્રમણ સંઘ સામે માથું ઊંચકીને બોલવા જનાર પલવગ્રાહીને आचार्य उपाध्याय गणि गणावच्छेदक वा निश्रित्य विहरति स गच्छः એ શ્રીક–સમાચારીના પાઠને આધારે બેધડક એકલે હાથે ચૂપ કરી દેનાર તરીકે, તે સમયે તેઓશ્રી એકજ સમર્થ ગણાતા હતા. વિરતિધરેએ અવિરતિ ગણાતા દેવ-દેવીઓને નમસ્કાર કરાય નહિ? એમ સ્વમતિથી પ્રચાર કરનાર વિદ્વ-માનીને. લઘુશાંતિની ગાથા સાતમી-નવમી અને ચૌદમીમાં જે નમ: શબ્દ છે. તેને અર્થ શું કરે છે ? એમ પૂછીને. સીધા અર્થ વાળનાર તરીકેતેઓશ્રી એક જ ખ્યાત હતા. શ્રી તપગચ્છ શ્રમણ વંશવૃક્ષ પુસ્તક્ના ચિત્રપરિચય વિભાગના પુ. ૧ ઉપરના. - સત્ર સિદ્ધાંતના જાણકાર શ્રી ઝવેરસાગરજી પાસે (શ્રી વિજય કમલ. સૂરીશ્વરજીએ આગમો પણ ભણી લીધા.) તે ઉલલેખ મુજબ. તે સમયે આગમ વંચાવનાર તરીકે મુખ્યત્વે– તેઓશ્રી એક પ્રસિદ્ધ હતા. ઝાલાવાડ અને મેવાડ પ્રદેશના શ્રી સંઘમાં. તેઓશ્રીની આજ્ઞા અગ્રપદે રાજતી. તેમાં પણ લીંબડી, બેટાદ અને ઉદેપુર (કે જવાની વ્યાખ્યાનની પાટને આજે પણ તેઓશ્રીની પાટ કહેવાય છે.)
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy