SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વર્ધમાન સ્વામિને નમ: પરિશિષ્ટ-૧ પૂ. આગામોદ્ધારક આચાર્યદેવશ્રીના ગુરુવર્ય ' ? વાદીકેશરી શ્રી ઝવેરસાગરજી મ. સા.ના અદૂભુત વ્યક્તિત્વને પરિચય આપનાર કેટલાક પ્રાચીન પત્રો ઉદયપુર ગોડીજી મ.ના ઉપાશ્રયમાંથી. મળી આવેલ સંગ્રહમાંથી પૂ. ગીતાર્થ મુનિવર શ્રી ઝવેરસાગરજી મ.ને વંદના (આલેખક : પૂ. સ્વ. આ. શ્રી હંસસાગરસૂરીશ્વરજી મ.) જે પૂજ્ય ગીતાથ–પ્રવર શ્રીમાન મુનિરાજશ્રી ઝવેરસાગરજી મ. તેઓશ્રીના વિદ્યમાન કાળે વતતા પૂ. આચાર્ય, પંન્યાસ, ગણી, | મુનિવરો અને શ્રી સંઘમાં – પૂજનીય–વંદનીય અને શારના સૂક્ષ્માર્થોનું પૃચ્છા–કેન્દ્ર લેખાતા. તેઓ પંચાંગી આગમોના જ્ઞાતા હતા.
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy