SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩૭ આંતરસૂબા મુકામે પૂ. ચરિત્રનાયકશ્રીને સમજાવવાના બહાને સાધુવેશે ઘરમાં ૨૩૪ રહેવાના વિચારને ફેરવવા સ્વજનવગે કરેલી મથામણ ભાવિયેગે પૂ. ચરિત્રનાયકશ્રીએ “મારે વૈરાગ્ય મજબૂત છે તો શું થવાનું છે?” ૨૩૫ એવી કરેલ જીદ આંતરસૂબાથી કપડવંજ તરફ વિહાર વખતે થયેલ અપશકુનોની પરંપરા ૫. ચરિત્રનાયકશ્રીને માનસિક ખળભળાટ, છતાં ભાવિયોગે નવકાર ગણતાં ૨૩૭ કપડવંજ પહોંચ્યા. સંસારી ઘરની જોડે ખાલી રહેલ મેડા પર કરેલ મુકામ ૨૩૬ ૨૩૭ પ્રકરણ ૩૮ પૂ. ચરિત્રનાયકશ્રીની ભાવિયોગે પત્નીને સમજાવવાના બહાને આધાક શય્યાતરપિંડ ૨૩૮ આદિ દોષોના સકંજામાં ફસામણ કપડવંજમાં થયેલ ચકચાર, શ્વસુરપક્ષે દીકરીના ભરણપોષણને કેર્ટે કરેલ કેસ ૨૪૦ ૫. ચરિત્રનાયકશ્રીના પિતાજી અને માતાજી તથા શ્વસુરપક્ષની થયેલી જુબાનીઓ ૨૪૨ ફરીયાદી પક્ષના વકીલની રજુઆત પૂ. ચરિત્રનાયકશ્રીના સંસારી પત્નીની શીખવણી મુજબ અવળી જુબાની ૨૪a પૂ. ચરિત્રનાયકશ્રીનું સિંહગજનારૂપ નિવેદન ૨૪૩ જે ઉપરથી ન્યાયાધીશે કાઢી નાખેલો કેસ ૨૪૫ પ્રકરણ ૩૯ કોર્ટમાં જીતવાથી પિતાજી આનંદી બન્યા છતાં આગની વચ્ચે રહેલા ઘીના ઘડાની જેમ પુ. ચરિત્રનાયકશ્રીના ભાવિ અંગે ભારે વિમાસણ કોર્ટમાં હાથ હેઠા પડવાથી છંછેડાએલા સસરા રણછોડભાઈએ કોટક બાવા સન્યાસી પાસેથી જડી બુટ્ટી મેળવી સંયમ ભ્રષ્ટ કરવાની પ્રેરવી ઔષધિના પ્રભાવથી ઉગ્ર બનેલ મોહનીયના પંજામાં પૂ. ચરિત્રનાયકશ્રીની ફસા મણ ૨૮૮ ૫. ચરિત્રનાયકશ્રીની સંસારી પત્ની સાથે ઉગ્ર જીભાજો, પણ પરિણામ અન્ય ૨૫૦ પ્રકરણ-૪૦ સાધુજીવનની મર્યાદા ન પાળવાના દુષ્પરિણામે સંસારની કેદમાં ફસાએલ પૂ. ૨૫ ચરિત્રનાયકશ્રી પૂ. ચરિત્રનાયકશ્રીના માતાપિતાની દુઃખદ સ્થિતિ ૨૫૩ ૫. રામ જોષી દ્વારા ઉજજવળ ભાવીનાં એંધાણથી આશ્વાસન પ. ગુરુદેવશ્રી આગળ પત્રોમાં પૂ. ચરિત્રનાયકના પિતાશ્રીની હૈયા–ઠાલવણી અને ૨૫૪ શાસન પ્રભાવક બનવાના ભાવી સ્પષ્ટ સૂચનથી હૈયાધારણ
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy