SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ પ્રકરણ ૪૧ પત્નીના દાગીનાને સમારવા અમદાવાદ જવાની વાતના પિતાજીએ કૂનેહ પૂર્વક કરેલા આવકાર કદાચ અમદાવાદ જઈને દીક્ષા લઈ લે તેવા પત્નીને ફફડાટ અમદાવાદ ન જવા દેવા માટે પત્નીના આગ્રહને પૂ. ચરિત્રનાયકશ્રીને પડકાર શ્વસુર પક્ષની પણ આ શંકા છતાં પુ. પિતાજીની કૂનેહભરી સમજાવટથી અમદાવાદ જવાને પૂ. ચરિત્રનાયકશ્રીએ કરેલા નિણૅય પ્રકરણ-૪૨ અમદાવાદ વિદ્યાશાળામાં શ્રી જખૂસ્વામી રાસના વાંચનથી પૂ. ચરિત્રનાયકશ્રીની વિશિષ્ટ આત્મજાગૃતિ પૂ. પિતાજી સાથે ઉત્સાહભેર પૂ. ઝવેરસાગરજી મ. પાસે જવા લીબડી તરફ પ્રયાણ પ્રકરણ-૪૩ પુ. ચરિત્રનાયકશ્રીએ લીંબડી પહેોંચી પિતાજી સાથે કરેલ અપૂર્વ જિનભક્તિ પૂ. ચરિત્રનાયકશ્રીએ પૂ. શ્રી ઝવેરસાગરજી મ. તે દીક્ષા માટે કરેલી આજીજી. પણ પૂજ્યશ્રી એ જણાવેલી કાલક્ષેપની વાત પૂજ્યશ્રીની સુચના મુજબ પાલીતાણા યાત્રા માટે પ્રયાણુ પૂ. ચરિત્રનાયકશ્રીને ગીરનારની યાત્રા માટે રવાના કરી પિતાજીનુ` કપડવંજ તરફ પ્રયાણ પ્રકરણ-૪૪ પૂ. ચરિત્રનાયકશ્રીનુ ગીરનારથી લીબડી આવવુ. પૂજ્યશ્રીની નિશ્રામાં પૂ. ચરિત્રનાયકની ધીરજભરી ભવ્ય આરાધના પૂ. ચરિત્રનાયકશ્રી ઉપર પિતાજીના ભાવ વાત્સલ્ય ભર્યાં પત્ર પૂ. ચરિત્રનાયકશ્રી ઉપક કાસીન્દ્રાના શાહ કાળુભાઈ મૂળજીનેા મહત્ત્વના પત્ર તે પત્ર ઉપરથી પૂ. ચરિત્રનાયકશ્રીના મનેાગત ભાવાની તારવણી પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. ના રાધનપુરથી આવેલા પત્રી પૂ. ચરિત્રનાયક્રશ્રીની મૂંઝવણના ઉકેલ પ્રકરણ-૪૫ પૂ. શ્રી ઝવેરસાગરજી મ, તે પૂ. ચરિત્રનાયક માટે પિતાજીએ કરેલી પાકી ભલામણ પિતાજી સાથે પુ. ચરિત્રનાયશ્રીના તાડપત્રી જ્ઞાન ભંડારનાં દર્શન, સામાયિક, સ્વાધ્યાય-આરતિ આદિને માઁગલ કાર્યક્રમ ૨૫૬ ૨૫૭ ૨૫૮ ૨૫૯ ૨૬૦ ૨૨ ૨૬૩ ૨}} ૨૬૭ ૨૬૮ ૨૧૯ ૨૭૦ ૨૦૧ ૨૭૨ ૨૭૩ ૨૭ ૨૭૭ ૨૦૮
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy