SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ પ્રકરણ-૩૪ કપડવંજ સંધના દબાણથી વકીલ રાખવાની વાતને ૫. ચરિત્રનાયકશ્રીએ ૨૧ આપેલ સચોટ રદીઓ, કેસ બગડે નહી તે માટેની પૂર્વ તૈયારીઓ ૨૧૧ પૂ. સિદ્ધિવિજયજી મ. શ્રીએ માતાજી પાસેથી કરાવેલું લખાણ ૨૧૨ પૂ. સિદ્ધિવિજયજી મ. શ્રીએ તકેદારી રૂપે વિદ્યાશાળા તરફથી પાંડે વકીલને તૈયાર કર્યા. ૨૧૩ મગનભાઈએ ૫. ચરિત્રનાયકશ્રીની માતાજીને હિંમતભેર સચોટ જુબાની આપવા ૨૧૪ પાડેલી સમજણ શ્વર પક્ષ તરફથી બનાવટી વાત શીખવાડી સાક્ષીઓ ઉભા કરવાની તૈયારી જમનાદાસ (પૂ. ચરિત્રનાયકશ્રીના માસીના દીકરા) ને શ્વસુર પક્ષે દામ પ્રાગથી અવળી રીતે તૈયાર કર્યા. સંધના પુણ્ય જમનાભાઈને સાચી વાત મળવાથી ખોટી સાક્ષી આપવામાં ન પડવાની મકકમતા સંધના આગેવાનો ચીમનભાઈ અને ગોકલદાસભાઈ આદિએ કેસ અવળો ન જાય તેની કરેલી પૂર્વ તૈયારી પ્રકરણ-૩૫ ૨૨૩ Vરી કોર્ટ કેસમાં અનિષ્ટ ન થાય તે અંગે કપડવંજમાં થએલી આરાધના પૂ૦ ચરિત્રનાયકશ્રી આયંબીલ કરી પૂ. સિદિવિજયજી મહારાજની હિતશિક્ષા સાંભળી કોર્ટમાં આવ્યા ૨૨૨ કોર્ટે શરૂઆતમાં જ ચરિત્રનાયકની લીધેલી જુબાની પૂ. ચરિત્રનાયકશ્રી અને ન્યાયાધીશ વચ્ચે થએલ સુંદર પ્રશ્નોત્તરી ૨૨૪ પૂ. ચરિત્રનાયકશ્રીના માતુશ્રીની સરસ જુબાની શ્વસુર પક્ષે ખોટી રીતે ઉભા કરેલ જમનાભાઈના મદનગીભય સત્ય નિવેદનથી રર૬ શ્વસુરપક્ષને ફિયાસ્ક શ્વસુર પક્ષના વકીલની રજુઆત ૨૨૭ જેને પૂ. ચરિત્રનાયકશ્રીએ આપેલ સચોટ જવાબ ૨૨૮ છેલ્લે ગુચવાએલ ન્યાયાધીશે વેષ છોડવા વિના ઘરે જવાને આપેલે ફેંસલો ૨૨૯ ૨૨૫ પ્રકરણ ૩૬ કેટના ફેંસલામાં અધ છત થવા છતાં ગંભીર વિચારની જરૂર ૨૨૯ પૂ. સિદ્ધિવિજયજી મહારાજ તથા પિતાજી વગેરેની અનિચ્છા છતાં ભાવિયોગે ૨૩૦ પૂ. ચરિત્રનાયકશ્રીને કપડવંજ જવા વિચાર શ્વસુરપક્ષે અમદાવાદની હદ છોડવા મેળવેલ કોર્ટનો ઓર્ડર ૨૩૧ પૂ. સિદિવિજયજી મ. અને મગનભાઈને ઈન્કાર હોવા છતાં ભાવિયોગે ? પૂ. ચરિત્રનાયકશ્રીએ કપડવંજ તરફ કરેલ વિહાર. ૨૩૨
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy