SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ TRÄDZĪVESURS કે જેથી કર્મસત્તાને પ્રબળ થવામાં નિમિત્ત રૂપે દ્રવ્ય-ક્ષેત્ર-કાલ- ભાવની પ્રબળ-અસર પૈકી ક્ષેત્ર-નિમિત્તે જબરો ભાગ ભળે, જે આપણે ગત–પ્રકરણમાં જોઈ ગયા છીએ. હવે પુનઃ શાસનના આરાધક-જીના પુણ્ય પૂ ચરિત્રનાયકશ્રી સંયમ-માર્ગે ચઢતે ભાલલાસે ધપવા તૈયાર થયા, ત્યારે લીબડી જેની તરજ્ઞ ધર્મપ્રેમી-ધર્મવારની પુણ્ય ભૂમિમાં શેઠ કસલા વોરા જેવા ધર્મનિષ્ઠ શ્રાદ્ધવની પવિત્ર ધાર્મિક-અસરવાળા વાતાવરણથી સભર સ્થિતિને સાહજિક-સંગ મળી રહ્યો. વળી આ લીબડી રાજ્ય સૌરાષ્ટ્રનું હદય ગણાય. ત્યાં આખા શાસનના આધારરૂપ પવિત્ર-આગમની ક્ષીણ પ્રાય:દશાના સમુદ્ધારક થનારા ૫ ચરિત્રનાયકશ્રીની દીક્ષાના સંગ એ પણ કુદરતી અદ્ભુત મેળ ગણાય. તેમજ દુષમ-કાળના પ્રભાવે મહારાજાનું જબર તાંડવ મૂર્તિપૂજાના ઉગ્ર વિરોધી વલણને વંટોળ લંકાલહીયા દ્વારા અહીંથી જ ઉઠેલ, તે જ ભૂમિમાં આગમના પવિત્ર- તને ભવ્ય-જીના હૈયાના ઊંડાણ સુધી પહોંચાડનારા મહાપુરુષરૂપ પૂ ચરિત્રનાયકશ્રીની દીક્ષાને સંગ ખરેખર અદ્ભુત સુગ કહેવાય, Rઇ કનક Sin!INDIllular, S
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy