SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ A second કાગલમાં કેટલી વાત લિખાય? પણિ સર્વને રહસ્ય એ જે ચૌમા-ગુણઠાણાને છેહલે સમઈ પ્રકૃતિ ૧૨ તથા ૧૩ છતી છે અને તદનંતર સમઈ એને ક્ષય અને એ જ સમયે સિદ્ધિ ઇતિ તનં. એ વાત ગુરુજી પાસે પણિ ચર્ચા સહિત ઘણી વાર સાંભલી છે, તે જાણવું. ડેસ ધારસી તથા સોંસમલ તથા ઝવેરીને ધર્મલાભ કહે દેવદર્શન સંમારવા. અત્ર સંભાઈ તે અનુમોદવું. વલતા પત્ર પહતાનો સમાચાર દે. ચોમાસુ ઉતરે સિદ્ધાચલજી નીસર્યા તે એ માર્ગે જણા, પછી તે જિમ નિમિત્ત હર્યો તે બનત્યે. મિતિ શ્રાવણ વદિ ૮ ગુરો. તથા વળી છડા કર્મગ્રંથની ટીકાને છેડે પણિ એ પાઠ છે જે “ તતોડનતરસ ” ઈતિ. એ કાગલ કેઈ ઠાઉકા પાસે વંચાવજે. સં. ૧૮૩૩ વર્ષે.. | સંઘમુખ્ય. . કસલા ઓસા ગ્યું. લીંબડી નગરે. ” આ પત્રમાં તત્વજ્ઞાનની કેટલી ભવ્ય છાંટ છે? તે સહજ રીતે વિવેકી-પુણ્યાત્માને સમજાય તેમ છે. કર્મગ્રંથની ગૂઢ વાતે વ્યવહાર નિશ્ચયની ભેદરેખાના વિવેચન સાથે ચચી શકવાની ક્ષમતા લીંબડીના સ્વ-નામ-ધન્ય શેઠશ્રી કમલ વોરામાં કેટલી ઉદાત્ત હશે ? તે પૂ. પં. [ શ્રી પદ્યવિજયજી મ. શ્રીએ પત્રના છેડે “કાગળ કે ઠાવકા પાસે વંચાવો” લખીને પત્રમાં વિવેચેલ બાબતેની ગંભીરતા સૂચવી છે. તે પરથી શ્રી કસલા શેઠની તવદષ્ટિનું ઊંડાણ સમજાય છે. આવી મહાપવિત્રતત્તજ્ઞ ધર્મ ધુરંધર શ્રાવોથી શોભતી લીબડીમાં પૂ. ચાસ્ત્રિનાયકશ્રીની દીક્ષાને ગાનુગ કે મળે છે કે ૫. ચરિત્રનાયકશ્રીની પ્રથમ દીક્ષા કૌટુમ્બિક-કાણે થી--સ્તુ વાળા શીયાણુંતી થઈ. દિ શુ ન રહયા : @ 6 %)
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy