________________
10 BUYUMNI
श्री वधमानस्वामिने नमः
}
*
હૈ';
‘હિ
.
ગ્ર
*
૬.
હું પ્રકરણ-૯ & પુ. ચરિત્રનાયકશ્રીની દીક્ષા અંગે છે. )
લીંબડી સંઘને ભવ્ય ધર્મોત્સાહ જિનશાસનરૂપ ગગનમાં ભવ્ય તેજસ્વી રીતે ચમકતી સાગર-શાખાના તેજસ્વી મહાપુરૂષ અને તે વખતના સંવેગી-શાખાના ધુરંધર મહાપુરુષો જ આદરપાત્ર પૂ. મુનિરાજ શ્રી ઝવેરસાગરજી મ. જેવા નિપુણ આધ્યાત્મિક-શિલજાના હાથે તળે પૂ ચરિત્રનાકશ્રીના જીવનનું ઘડતર થવાને સુમેળ બનવા પામે એ એક જૈનશાસનના ઈતિહાસને સુવર્ણયુગને પ્રારંભ ગણાય,
કે જે અનેક વિષમકર્મોના આવરણને હતપ્રભ બનાવવાના પૂ. ચરિત્રનાયકશ્રીના પિતાજીના વિશિષ્ટ પ્રયત્નના બળે ૫ ચરિત્રનાયકશ્રીની શાસનના ચરણે ભેટ ધરવા રૂપે તેમજ પૂ. શ્રી ઝવેરસાગરજી મ.ની માનસિક પ્રતિમાના બળે બનવા પામ્ય ગણી શકાય.
પૂ. શ્રી ઝવેરસાગરજી મ.ના ધર્મોપકારનું ક્ષેત્ર અને એ તહાસિક અનેક મહત્વપૂર્ણ પ્રસંગથી લીબડી જેવા સૌરાષ્ટ્રના તિલક સમા નગરમાં પૂ. ચરિત્રનાયકશ્રીની દીક્ષા હકીકતમાં ઈતિહાસની સેનેરી ઝલકરૂપ વિવેકી પુણ્યાત્માઓને લાગે તેવા ઉદ્દામ સંચાગે તે વખતે થયા હતા.
. વધુમાં પૂ. ચરિત્રનાયકશ્રીના સંયમ-પ્રાપ્તિના અપૂર્વ થનગનાટના ઊંડા મૂળની જાણકારી સ્વપ્નાદેશ-વિદ્યા દ્વારા અને શાસનદેવ દ્વારા પૂ. શ્રી ઝવેરસાગરજી મ. ને મળેલ હાઈ ચરિત્રનાયકશ્રીની દીક્ષાને પ્રસંગ ઉજજવળ ભાવીના સંકેત મુજબ સાહજિક રીતે લીંબડી શહેરના જૈન શ્રી સંઘે અનેક ધર્મોત્સાહથી વધાવી લીધે,
શ્રી સંઘના આગેવાન શેઠશ્રી ન્યાલચંદભાઈ ઈચ્છાચંદભાઈ, જયસુખભાઈ કસલચંદભાઈ આદિ ધર્મનિષ્ઠ-સુશ્રાવકોએ ઉમંગભેર પૂ. શ્રી ચરિત્રનાયકશ્રીની દીક્ષાની વાતને વધાવી આખા શ્રીસંઘમાં ધાર્મિક-વાતાવરણની સુષમા ફેલાવી.
પરિણામે પૂ. શ્રી ચરિત્રનાયકને બહુમૂલ્ય સુંદર વેશ-ભૂષાથી સજિજત કરી મહામૂલા
૨૯૭