SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ આખે શ્રીસંઘ ખૂમ ભક્તિમાં તત્પર બને. પંજીબાઈ પણ શરીરની ક્ષણભંગુરતાને ખ્યાલમાં રાખી પૂ. ગુરૂદેવશ્રીની નિશ્રામાં શ્રી પુણ્યપ્રકાશનું સ્તવન વિધિપૂર્વક સાંભળી શ્રી પદ્માવતીની આરાધના દ્વારા સઘળા પાપ સિરાવ સકળ શ્રી ઘ અને બધા કુટુંબી જનેને સભાન અવસ્થામાં ક્ષમાપના કરી. તપસ્વી શ્રી પુંજીબા જાણે ગાડી આવે કે બેસી જવાની પૂરી તૈયારીવાળા મુસાફરની જેમ પૂર્ણ સ્વસ્થતાથી શ્રી નવકાર-મહામત્રના જાપમાં લીન બન્યાં. ૨૧ મા ઉપવાસે શારીરિક અશાતા બધી ઘટી ગઈ, માત્ર શરીરની ક્ષીણતા વધી છતાં આત્મિક અપૂર્વ—ઉત્સાહથી મુખ પર પ્રસન્નતાપૂર્વક એકેક ઉપવાસનું પચ્ચકખાણ શ્રા. વ. ૧૦ થી લેવા માંડ્યું. તેમાં સં. ૧૮૩૯ ના શ્રાવણ વદ ૧૧ ના રોજ બપોરના ૨-૩૭ મિનિટે આખા સંઘના આ પુણ્યદાન લેવા સાથે અખંડ શ્રી નવકાર-મહામંત્રના ઘેષને શ્રવણ કરતાં તપસ્વી પુંજી બાઈએ ૨૪ માં ઉપવાસે શરીરના પાંજરામાંથી મુક્તિ મેળવી. વદ ૧૩ થી પર્વાધિરાજની આરાધના ચાલુ થતી હોઈ કોઈને ધર્મમાં અંતરાય ન પડે તે ખાતર શ્રી પુંજીબાઈએ બે દિ' પૂર્વે જ “કદાચ મારૂં શરીર છૂટી જાય તે મારા નિમિત્તે પર્વાધિરાજની આરાધનામાં કેઈ કસર ન રાખશે, તેમજ રેવા-ફૂટવાનું સદંતર બંધ રાખશે” ભલામણ કરેલ. - તે પ્રમાણે સત્તાવન વર્ષની વયે કાળધર્મ પામનાર પણ પુછબાઈને ધાર્મિક-જીવનની અનુદના રૂપે તેમના દિયર શ્રી કસલાશેઠે રેવા-કૂટવાની પ્રથા બંધ કરી ઉમંગથીઉલ્લાસથી પર્વાધિરાજની આરાધનામાં શેકના કારણે અંતરાય ન પડવા દીધે. પિતે સ્વયં વ્યાખ્યાન-પ્રતિક્રમણમાં હાજર રહી બીજા બધાને શાકના બહાને અટકવા ન દીધા. પર્વાધિરાજની સમાપ્તિએ આખા સંઘને પારણાં અને સાધર્મિક-વાત્સલ્ય કરી અને લહાવે લીધે. અને તપસ્વિની પિતાની ભાભીની ધ આરાધના—તપસ્યાની અનુમોદના અર્થે ભવ્ય મહેસાવપૂર્વક ૯ ઇડનું ઉજમણું ગઠવી વિવિધ પૂજાઓ શ્રી અષ્ટોતરી મહાસ્નાત્ર ભણવ્યું. આખા સંઘને પાંચ પકવાનના ભેજન આપવા ઉપરાંત આખા લીંબડી શહેરના અઢારે વર્ણને સુંદર મિષ્ટાનનું ભેજન આપ્યું. જીણા વાળા 'ર મદિર ,
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy