________________
KETULEMUS
“શરી ની સુખાકારી નથી તે હવે તેર ઉપવાસે પાણું કરી લે.”
પણ ધર્મપ્રેમી બાઈ પુંજએ ખૂબ મકકમતા રાખી “શરીર તે એકદિ' પડવાનું જ છે” કહી શ્રા વ ૧ ના રોજ બાકીના ૨૨ ઉપવાસના પચ્ચકખાણની આજીજીભરી માંગણી કરેલ, પણ દેશ-કાળની સ્થિતિ વિચારી પુંજીબાઈના ધર્મપ્રેમભર્યા આગ્રહને વશ બની નવ ઉપવાસના બીજા પચ્ચકખાણ પૂ શ્રી પદ્મવિજયજી મ. શ્રીએ કરાવ્યા.
*સા મહેતા માટે લીબડીના વૃદ્ધા પાસેથી એમ સાંભળવામાં આવ્યું છે કે
તેઓ સ્થાનકવાસી હતા. અને વોરા ડોસા દેવચંદના ભાગીદાર હતા. બન્નેય ભિન્ન ભિન્ન સંપ્રદાયના હેઈ વાર-તહેવારે જવા-આવવામાં ભિન્નતા પડતી.
એ વાત બનેયને રચતી ન હોવાથી નિશ્ચય કર્યો કેન્યા તે આપણે બન્નેય સ્થાનકવાસી થઈ જઈએ અથવા આપણે બન્નેય મૂર્તિપૂજક થઈ જઈએ. પણ ભિન્નતા તે ઠીક નહીં !
છેવટે બંને જણાએ મૂર્તિને મુખ્ય પ્રશ્ન ઉઠાવ્યો. જેના નિર્ણય માટે ડોસા વેરાના પાંચ રૂપિયા ડીપોઝીટ મુકી પાટણના સંઘવી પાડાના ભંડારમાંથી જ્ઞાતાધમ કથાંગ, રાજપ્રશ્રીપાંગ અને ઉવવાઈ સૂત્રો દની પ્રતિ લાવ્યા.
જે પ્રતે અત્યારે લીબડીના જ્ઞાનભંડારમાં વિદ્યમાન છે. અંતમાં નિર્ણય થયા બાદ ડોસા મહેતાએ અને તેમના કુટુંબે સ્થાનકવાસીપણાને ત્યાગ કર્યો. આ ત્યાગની વાત સા મહેતાના વંશજો પણ સ્વીકારે છે.
ડાસા મહેતાની ભરાવેલી શ્રી સીમંધર સ્વામીની પ્રતિમા લીબડી ના શ્રી શાંતિનાથ પ્રભુના જુના દહેરાસરમાં વિદ્યમાન છે તેના ઉપર નીચે પ્રમાણે લેખ છે.
સંવત ૧૮૨૦ વર્ષે માઘ સુદી ૧૩ દિને ડોસા ધારસી સીમંધર જિનબિંબ કારાપિત શ્રી પાછળથી આ મહેતા કુટુંબ સ્થાનકવાસી થઈ ગયું છે. અહીંનું સંધવી-કુટુંબ એકવાર મૂર્તિપૂજક હતું, પણ અત્યારે સ્થાનકવાસી છે.
આ લોકોના મહેલમાં જે મંદિર હતું, તે શાંતિનાથના જુના મંદિર સાથે મેળવી દેવામાં આવ્યું છે.
શ્રી ઘવિજય સલા વોરા ઉપર લખેલા પત્રમાં સ ધારસી તથા સોંસમલા તથા ઝવેર.ન મા કહેવા જણાવ્યું છે, તે રાસા ધારસી આ જાણવા
MOOGS296