________________
ka૧ કા. વ. ૧૦ સેમલીયાજી તીર્થે સંધ સાથે પ્રસ્થાન
માગ. વ. ૩ મક્ષીજી તીર્થ સંઘ સાથે માગ. વ. ૭ મક્ષીજી તીર્થે પ્રવેશ પિષ-દશમીની અઠ્ઠમની આરાધના મક્ષીજીમાં માગ. વ. ૧૩ ઉજજૈન તરફ વિહાર ૫. સુ. ૩ઉજજૈનમાં પ્રવેશ સ્થાનકવાસી સાધુઓ સાથે પ્રભુપૂજાની આવશ્યકતા પર ચર્ચામાં સફળતા, ફાગણ-ચોમાસી ઈદરમાં ચિત્રી-ઓળી ઈંદોરમાં વડનગરમાં તેરાપંથીની માન્યતા વિરૂદ્ધ અનુકંપાદાનની માર્મિકતા જાહેર વ્યાખ્યાનમાં સફળરીતે સમજાવી. વૈ. સુ. ૭ રતલામમાં પ્રવેશ સ્થાનકવાસી-શ્રાવકો ને સાધુઓ સાથે મૂર્તિપૂજા” અંગે ચર્ચા.
૧૯૩૧ . સુ. ૧૩ થી જેઠ વ. ૧૦ સુધી સ્થાનકવાસી સાધુઓ સાથે પ્રતિમા
પૂજન” અંગે ચર્ચા વાદ-વિવાદ વાતાવરણની કલુષિતતા, ચાતુમસ રતલામમાં મૂર્તિપૂજાની વાસ્તવિકતા સમજાવતાં સ્થાનાક-વાસીઓને માન્ય ૩૨ આગમોના પાઠની ટૂંકી વિવેચનાવાળી પુસ્તિકા “ભકિતપ્રકાશ'નું પ્રકાશન
૧૯૭૨ કા વ. ૧૦ રતલામથી કરમદીતીર્થે
કા. વ. ૧૧ બદનાવર તરફ વિહાર કા. વ. ૧૩ બદનાવરમાં ભવ્ય પ્રવેશ તાત્વિક–દેશનાથી સ્થાનકવાસી-વે પ્રભાવિત, મહા સુ. ૫ વડનગરમાં પધરામણી વિહાર વિવિધ-ગામોમાં ઈદરમાં ત્રિસ્તુતિક-આચાર્યશ્રીએ કરેલ આક્ષેપથી કલુષિત બનેલ વાતાવરણ પૂજ્યશ્રીને ઈદરમાં પધારવા ને પ્રતિકાર કરવા વિનંતિ ચૈત્ર સુ. પ ઇરમાં પ્રવેશ સમ્યમ્ દષ્ટિ-દેવ અંગે શાસ્ત્રીય-પુરાવા ત્રિસ્તુતિ-મતના પ્રણેતા સાથે મૌખિક–ચર્ચા, પણ પરિણામ શૂન્ય પૂજ્યશ્રીના વ્યાખ્યાનોથી જૈન-જૈનેતરમાં પ્રબળ ધર્મ પ્રભાવનાથી જાતિ, ઈદરમાં હંમેશ પાંચ કલાક આગમ-વાચના ધાર્મિ, જાહેરજલાલી