SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૧૪ ચાતુર્માસ અમદાવાદ, આગમ-અભ્યાસ ૧૯૧૬ મહા વ. ૭ દીક્ષાદાતા પૂ. ગુરૂદેવ શ્રી ગૌતમસાગરજી મ. ના સ્વર્ગવાસ– અમદાવાદ ૧૯૧ ફ્રા. વ. ૧ થી પૂ. શ્રી મૂળચંદ્રજી મ, ની નિશ્રાના સ્વીકાર ૧૯૧૬ થી ૧૯૨૬ ગચ્છાધિપતિ પૂ. શ્રી મૂળચ'દજી મ. ની નિશ્રામાં ચાતુર્માંસા ૧૯૨૫ પૂ. ગચ્છાધિપતિની આજ્ઞાથી પદ્મવજમાં કરેલ ધ-પ્રભાવના ૧૯૨૭ પ્રથમ સ્વતંત્ર ચાતુર્માસ-પાટણ ૧૯૨૮ ક્રા. વ. ૫ સર્વ પ્રથમ શિષ્ય શ્રી રત્નસાગરજી મ. ની દીક્ષા-પાટણ ૧૯૨૮ દ્વિતીય-ચાતુર્માસ ભાવનગર-પૂ. મુનિશ્રી વૃદ્ધિવિજયજી (વૃદ્ધિચંદ્ર) ની નિશ્રામાં, ૧૨ ૧૯૨૯ ।, સુ. ૧૦ દ્વિતીય શિષ્ય શ્રી કેશવસાગરજીની વલભીપુર (વળા) માં દીક્ષા ર ફ્રા. સુ. ૩ પૂ. ગચ્છાધિપતિની આજ્ઞાથી માળવા પ્રદેશમાં ધર્મ પ્રભાવનાની એછાશને ટાળવા માલવા પ્રદેશના શ્રી સ'ધની આગ્રહભરી વિનંતિથી માળવા તરફ વિહાર ૧૯૨૯ ૧૩ થી ૧૫ ૧૯૨૯ ફાગણ-ચામાસી કપડવ’જમાં ચૈત્ર સુ. ૨ ગોધરામાં પ્રવેશ ચૈત્રી ઓળી ગાધરામાં ચૈત્ર વ. ૧ માળવા તરફ વિહાર વૈ. સુ. ૧ રતલામમાં પ્રવેશ ૧૯૨૯ ચાતુર્માસ રતલામ ચાતુર્માસના પૂર્વ માં સ્થાનકવાસીઓને જબ્બર પ્રતિકાર, જેઠ સુદ. ૧૪ થી જે. વદ ૧ આચાર શુદ્ધિ” પર વ્યાખ્યાનમાળા શ્રાવણ માસમાં શ્રી નેમિનાથ પ્રભુના ભવ્ય જન્મ કલ્યાણક ઉત્સવ ત્રિસ્તુતિક-પ્રણેતા આ શ્રી વિજયરાજેન્દ્રસૂરિ સાથે શાસ્ત્રીય ચર્ચા ૧૯૩૦ ગૌરવભેર વિહાર ચાતુમાસ ફરી રતલામમાં લેાકામાં ધમ ભાવનાની વૃદ્ધિ ત્રિસ્તુતિક–વાળા સાથે ચર્ચા અનેક માર્ગસ્થ બન્યા, ૧. ૧૦ ૧. મહીદપુરમાં ભવ્ય અષ્ટાહ્નિકા મહોત્સવ સનાતન દંડી સ્વામી શ્રી નારાયણ સ્વામીજી ની પ્રતિભાનું ખંડન ચાંદની ચાકમાં જાહેર વ્યાખ્યાન “ સનાતન ધર્મ' પર આઠ દિવસની વ્યાખ્યાનમાળા ૧} ܪ ૧ ૧. :: ૧૮ ૧૫ શર ૩. ૨૧-૨૨ R ૨૩ ૨૩ ર૩ ૧૩ ૨૩ ૧૪ ૨૫થી ૨૯
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy