________________
ચાર પ્રકરણ, ત્રણે ભાષ્ય, છ કર્મગ્રંથ, બૃહત્ સંગ્રહણી, લઘુક્ષેત્ર સામાકની ઝડપભેર આવૃત્તિ કરી.
વિવેકી પુણ્યવાન શ્રાવક જમવા બેલાવવા આવ્યા એટલે સવા પાંચ વાગે જમવા ગયા
જમીને સાંજે ઘેરે ગયા ત્યાં ભાવપૂર્વક મગન ભગતે રસ્તુત કરવા માંડી અને અંતરને વીતરાગ – દશાના ભાવથી લાવિત કરી પૂ. ચરિત્રનાયકશ્રીએ શ્રી શાંતિનાથ પ્રભુના બિંબને નિહાળી ત્યાંથી ઝરતા સૌમ્ય શાંત-સુધારણની કલપનાથી અંતરમાં રહેલ વિષયવાસનાના વિકારી ભાવના મેળને ઘેઈ રહ્યા.
સંધ્યાટાણું થયું, એટલે ખૂબ ભાવપૂર્વક મગન ભગતે આરતી ઉતારી અને પૂ. ચરિત્રનાયકશ્રીએ મંગલદી ઉતાર્યો.
તેમાં “દેવાવાળ ભણે ઈણ એ કલિકાળ, આરતી ઉતારી રાજા કુમારપાળે” કડી ખૂબ ભાવથી ત્રણચાર વાર બેલી અને ભાવના ભાવી કે –
મહારાજા કુમારપાળે આદર્શ રીતે જિનશાસનની એવી આરાધના કરી કે જેથી પિતાને ક-દાવાનળ ઠંડો થઈ ગયો કે જેના પરિણામે અત્યારે ભલે વ્યંતર-નિકાયમાં પણ ૮૪૦૦૦ વર્ષના ટૂંકા ગાળામાં જલદી છૂટી આવતી વીશીના પ્રથમ તીર્થંકર પદ્યનામ પ્રભુના અગ્યારમાં ગણધર થઈ કેવળજ્ઞાન પામી મે ક્ષે પધારી જવાની ચેકસ તૈયારી જ્ઞાનીના ચોપડે નેંધાઈ ગઈ”
“એટલે ખરેખર આત્તિ = પીડા (ભવ = સંસારની)નું શમન કરનારી આત્તિ = આરતિ = આરતી. ખરેખર કુમારપાળ મહારાજે ઉતારી કે તેમની ભવ ભ્રમણ ટળી ગઈ.”
આવી આદશ આરાધના હું પણ કરી શકું. મારી ભવભ્રમણ સર્વવિરતિ – રાત્રિના આદર્શ–પાલનથી સર્વથા ટળી જાય” એવા ઉત્કૃષ્ટ-ભાવથી મંગળદીવ ઉતાર્યો.
પછી ચૈત્યવંદન કરી “જિન તેરે ચરણુકી શરણુ હું” સ્તવન બેલતાં છેલ્લે “કહે જશ વિજય કરો હું સાહિબ ! ક્યું ભવ દુઃખ ન લહું” કડી ત્રણ-ચાર વાર બેલી પ્રભુ પરમાત્મા વિતરાગ – દેવના શાસનની મર્યાદા પ્રમાણે ઉચ્ચ કોટિના આદર્શ