________________
SÄUTELE
ધાર્મિકતા, શાસન પ્રતિ વફાદારી અને સંતાનના ભાવિ કલ્યાણ માટેની અપૂર્વ તત્પરતા આદિને વિચાર કરતાં હવે બીજું કંઈ વિચારવું ઠીક નથી.
તમારી વાતને ભાવી સંકેત સમજી હું તમારા સંતાનને પ્રભુશાસના ચરણે સમર્પિત કરવાની વાતને સંમત તે થાઉં જ છું, છતાં આજની રાત્રે ધ્યાન દરમ્યાન જરા સ્પષ્ટ ખુલાસો મેળવી લઉં '
એટલે કાલે સવારે તમને ચોક્કસ કહું!
પૂ. ચરિત્રનાયકશ્રી તે આ સાંભળી ખૂબ ખૂબ પ્રસન્ન થયા “પૂ. ગુરુદેવ મારીમૂખાંઈ ભરેલ પ્રવૃત્તિઓના કારણે ઠપકો તે ઠીક, પણ કદાચ દીક્ષા માટે અપાત્ર ઠરાવી દે તે શું? ” એ ફફડાટ શમી ગયે.
આ બધો પ્રતાપ પિતાના ઉપકારી-પિતાજીની ધાર્મિકતા અને શાસનની વફાદારીને નિહાળી આવા ધર્મને સંસ્કારો રડનારા આદર્શ પિતા ભભવ મળે !” એવી અંતરથી - ઉલ્લાસભેર પ્રાર્થના કરી રહ્યા.
ત્રણ રાવિક પૂરાં થયેલી મગન ભગત ચરિત્રનાયકશ્રીને બજાર વચ્ચે આવેલ શ્રી શનિનાથ પ્રભુના દહેરાસર પાસે રહેલ પ્રાચીન જ્ઞાન ભંડારના દર્શન કરાવવા લઈ ગયાં.
તાડપત્રી – કાગળની અનેક પ્રતેના ભાવભર્યા દર્શન કરાવી મધુર શબ્દોમાં જાણે ગૂઢ સંકેત કરી રહ્યા છે
ભવિષ્યમાં આ વારસાને સંભાળી જિનશાસનના ગગનમાં શ્રુતજ્ઞાનના સૂર્યને ચમકાવજે !”
હસ્તપ્રતમાં પ્રાચીન આગની શીર્ણ-વિશીર્ણ દશા બદલ હાદિક દુઃખ વ્યકત કરી મેઘમ રૂપ પણ આ મા શાસનના પ્રાણ રૂપ આગને સુવ્યવસ્થિતપણે શ્રમણવર્ગમાં અધ્યયનાદિમાં પ્રચલિત કરવાની ગૂઢ પ્રેરણા આપી હ્યા.
પછી ચાર વાગે ફરી ઉપાશ્રમે આવી એક સામાયિક કરી પ્રકરણાદિ ગ્રંથના પુનરાવર્તનની સૂચન મગન ભગતે પૂ. ચરિત્રનાયકશ્રીને કરી. પુસ્તક પાસે રાખી પૂ. ચરિત્રનાયકશ્રીએ