________________
@07/20
श्री वर्धमानस्वामिने नमः
જ પ્રકરણ-૪ પૂ. શ્રી ચરિત્રનાયકશ્રીની ચારિત્રગ્રહણની તીવ્ર તમન્ના
પૂ. શ્રી વેરસાગરજી મ. અવારનવાર પૂ. શ્રી ચરિત્રનાયકશ્રીની મનેાવૃત્તિને વિવિધ પરીક્ષણેથી ચકાસતા રહ્યા.
એકદરે ભૂમિકા ખૂત્ર સુદૃઢ જણાઈ. આ બાજુ પૂ ચરિત્રનાયકશ્રીએ વિવિધ આજીજી ભર્યાં લખાણેાવાળા પત્રા દ્વારા એક વાત પિતાજીના મગજમાં સર્ચાટ ઠસાવી દીધેલ કે- “હું હવે આ ગુરુદેવનું શરણુ છેડવાના નથી. ”
તમે ખભાત વગેરે બીજા સ્થળાના વિચાર અળગા કરશે. ગમેતેમ કરી મને આ ગુરુદેવશ્રીની નિશ્રામાં જ આત્મકલ્ય!ણુ કરનારી દીક્ષા અપાવે ” અિ
વારવાર આ જાતના પત્ર.થી મગનભાઈને પણ એમ લાગ્યું કે- હવે લીબડી જઈ રૂબરૂ પૂજ્યશ્રીને વિનવી દીક્ષનુ નક્કી કરાવવું સારૂં !”
એટલે પૂ શ્રી વેરસાગરજી મ.ને પ્રથમથી જણાવી પે.ષ વદ ૧૦ લગભગ લીંબડી આવ્યા. પૂજ્યશ્રીને મળી પૂ. ચરિત્રનાયકશ્રીના બધા પત્રા વહેંચાવ્યા અને નમ્ર આજીજી કરીને કહ્યું કે
<<
મારા કુળ-દીપકને આપ જરૂર શરણે રાખી લે. ”
વેવાઈ એ કે સ્વજનવંતુ હવે કંઈ ચાલે તેમ નથી. !
ઉપરાંત મારા પુત્રને પંદર વર્ષ ચાર મહિના એગણત્રીશ દિવસ થઈ ગયેલ હોઈ હવે કાયદેસર પણ કાઈ નડતર આવે તેમ નથી !!!
માટે આપ સ ંમતિ ક્રમાવા એટલે અહીંના શ્રીસંઘના આગેવાનાને વાત કરી ધામધૂમથી મારા કલૈયા-કુવરને પ્રભુશાસનના ચરણેામાં સમર્પિત કરું!
પૂજ્યશ્રી જરા ગંભીર ખની ગભીર ચિંતનમાં ઊતરી ગયા.
ઘેાડી વારે સ્વસ્થ થઈ ખેલ્યા કે “ ભગત ! વાત જરા અટપટી બનેલ છે, છતાં તમારી
ર
ต
૨૯: