________________
સર્વ વિરતિ ચારિત્રનું પાલન કરવા રુપે ભવનું દુઃખે હવે ન લહું આવા ભાવને વ્યક્ત કરી પરમાત્માની ભક્તિથી તરબોળ બની રહ્યા. થેડી વારે આનંદ-વિભેર બની સૂનમૂન થઈ ગયા.
મગન ભગતે ઉવસગહરં કહ્યું તે દરમ્યાન પૂ ચરિત્રનાયકશ્રીએ માથું નમાવી ખૂબ આજીજી કરી કે “હે પ્રભો ! સર્વવિરતિચારિત્ર જલદી મળે” પછી જય વીયરાય બોલી ચૈત્યવંદન પૂરું કરી છેલ્લી ભાવનામાં આવ્યો શરણે તુમ્હારે.
અન્યથા ફાર' નાતિ.
નિને મ િનિને ગાથા ખૂબ ભાવથી બોલ્યા. સમર્પણ મુદ્રાએ ભક્તિભાવ ભર્યા ત્રણ ખમાસમણ દઈ પ્રતિક્રમણને સમય થયે હેઈ ધર્મોપકારી પિતાજી સાથે ઉપાશ્રયમાં આવ્યા.
પ્રતિક્રમણ કરી ધર્મચર્ચા કરી સંધારા પિરસી ભણાવી બંને જણા સંથારે સૂઈ ગયા.
lliJI
I'
બાWITT IIHANI
૨૮૦