SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ PudinitεEURS પછી ફ્રેન મોહનીય ક્ષયંતરાય, શ્રી તીથૅર પરમાત્મને નમઃ ” ની ૨૦ માળા ગણી. કદી નો પારિત્તસ્ત્ર ની ૨૦ માળા ગણી બ્રહ્મચર્ય -પદની ૧૮ માળા ગણી વિવેકી શ્રાવકોની અભ્યર્થનાથી સમયસર જમવાનું' પતાવી ૧૫ વાગે લગભગ ઉપાશ્રયે આવ્યા. પૂ. વેરસાગર મ. ની ગાચરી તુર્તીમાં થયેલ, તેથી બંને પિતાપુત્ર સામાયિક લઈ ત્રણ બાંધી માળા નવસ્મ ્ણુ, ગૌતમસ્વામી રાસ વગેરેના સ્વાધ્યાય કર્યાં. ખીજા સામાયિકમાં પૂજ્યશ્રીએ આપેલા શ્રી જમ્મૂસ્વામી લઘુ રાસનું વાંચન પિતા-પુત્રે કર્યું.... પૂ. જમ્મૂસ્વામીજીના ચારિત્ર-ગ્રહણ પ્રસંગે પૂ. ચરિત્રનાયકશ્રી પશ્ચાત્તાપ-સંવેગ ભાવથી પ્રભાવિત બની મજબૂત અને ટપકતી-આંખે ખૂબ ગભીર બની ગયા. એટલામાં ત્રીજા સામાયિક વખતે પૂજ્યશ્રીએ ખ'નેને ખેલાવી બધી વિગત જાણી. શીયાણી–દીક્ષા પછી ખારજમાં ગુપ્તપણે રાખેલ અને જેઠ સુદ ૫ ના વિદ્યાશાળામાં સ્વજના સમક્ષ જાહેર થયા સુધીની વાત જાણુમાં હતી. પછી વેવાઈ એ કરેલ કેસ અને અમારા બધાની ના છતાં શ્રાવિકાને સમજાવી દેવાના તારમાં ઘરે રહ્યા જેનુ પરિણામ હૈયું કંપાવનાર આવ્યું. વગેરે કહી થીતી સાદી વિસાર તે આવે સી સૂષિ સેવ ” ની જેમ હુવે હેમચ'દ ખરેખર અગ્નિ-પરીક્ષામાંથી પસાર થઈ કુંદન જેવી ઉત્કટ નિર્માંળ—પરિણામની ધારાએ હૈયાના પલટાપૂર્વક આવીને શરણાગત-ભાવથી આપના ચરણામાં આવ્યે છે. આપ કરૂણાના ભડાર છે ! વર્ષોંથી આપની ધમકૃપા મારા પર છે તેવી ટકાવી રાખી “છેરૂ કછેરૂ થાય, પણ માવતર કમાવતર ન થાય” ની જેમ અમારી ભૂલા-તિ આને અંતરની ભાવદયાથી માફ કરીને હવે જિનશાસનના રાજમાગે મારા સતાનને આપની નિશ્રાએ વાળવા આવ્યા છું. તેા જરૂર સ્વીકારી મહાકૃપા કરો! ચા હવે સગીર-વયના સવાલ નથી કેમકે હેમચ'દને પંદર વર્ષ પૂરા થઈને માજે ચાર મહિના-ઓગણત્રીશ દિવસ ઉપર થયા છે. પંદર વર્ષ ઉપર એક દિવસ થાય એટલે સાળમું' ઝુ' કહેવાય. એટલે સેાળ વર્ષના મારા ધમિ સંતાનને હવે કાયદેસર કોઈ નડતર આવે તેમ નથી. ગ HI ૨૬૬ ર h
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy