SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ સિક ર ) 220002 * શ્રી વાનરવામિને નમઃ મકરણ-૪૪ ૫ & solililil આ પ્રકરણ-૪૪ ર ૬ |િ હું S & ૫. ચરિત્રનાયકશ્રીની દીક્ષા અંગે ૬ - ૩ આ છે મગન ભગતની પૂર્વ તૈયારી $ પૂ. શ્રી ઝવેરસાગરજી મ શ્રી મગન ભગત અને સાથે આવેલ શ્રેરિત્રનાયકને નિહાળી દષ્ટિથી જ ખેદ વ્યક્ત કરીને પણ સૌજન્ય-ભાવને મુખમુદ્રા પર વ્યક્ત કરી અને સૂચવ્યું કે “પૂજા આદિનું કાર્ય પતાવી નિરાંતે આવવા ઉપગ રાખવો.” મગન ભગત પણ ગૃહસ્થના ઘરે હાઈ ધોઈ શ્રી શાંતિનાથ પ્રભુના દહેરે ચરિત્રનાયકશ્રી સાથે પૂજા કરી, પછી સ્નાત્ર પૂજા ભણાવી સ્વ-દ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજા કરી. શનિકળશ કરી પૂ. ચરિત્રનાયકશ્રીએ “પિતાને કર્મ-દાવાનળ શ્રી શાંતિનાથપ્રભુના અજબ પ્રતાપે શાંત થાય” એવી તીવ્ર ઉકઠાપૂર્વક અંતરથી ચારિત્રની પ્રાપ્તિને દૃઢ સંકલ્પ કર્યો. * પછી ચૈત્યવંદનમાં મગન ભગત “શાંતિ જિદ ભાગી” સ્તવન ભાવવાહી મુદ્રાએ બોલ્યા. જેમાં પુ. ચરિત્રનાયકશ્રી પિતાશ્રીના સૂર-સૂરે તાલ મેળવવાપૂર્વક કયારેક ટપકતા આંસુએ, ક્યારેક ઉલ્લાસપૂર્વક સ્તવનના મર્મને હૈયા સુધી પહોંચાડવા આદર્શ પ્રયત્ન કર્યો. છેવટે પૂ. ચરિત્રનાયકશ્રીએ “મારે મુજ ને રાજ !” સ્તવન ગંભીર સ્વરે બેલી દાદાને વિનંતિ કરી કે ભવમંડપમાં કરેલ વિવિધ નાટકને નિહાળી આપ મારે મુજ સ્વીકારવા રૂપે મને આ નાટક હવે કરવું ન પડે તેવું વરદાન સ્વરૂપ ચારિત્ર-સંયમ આપવા રૂપે રહેમબક્ષીસ કરે !!! એવા અંતરના નાદ સાથે સ્તવન માંચપૂર્વક બોલ્યા. ગગદ્ થઈ જાવીયરાય બોલ્યાસુ-T-નોને તૈયા-સેવા” “તવ મમ દુઝ સેવા અવે મને તુષ્ઠ વાગ” અને “તુવો વમવો.ગાથા ખૂબ જ સંવેગભર્યા સૂરે બેલી અંતરથી લવ-બ્રમણ ટાળવા માટે સર્વ વિરતિ ચારિત્રની ખૂબ આજીજીભરી પ્રાર્થના કરી. . . . . . . . .
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy