________________
KESHÖVEEHORS
આ પૂર્વે પેલા સાંઢણ-સવાર મારફત બીજી સંઢણી સવારે પા વાગે તૈયાર થઈ આવી જાય તેમ નક્કી કરી દીધેલ.
સવારે ચાર વાગે ઊઠી બંને પિતા-પુત્ર રાઈ-પ્રતિક્રમણ કરી પ વાગે આવેલ સાંઢણી પર બેસી સાત નવકાર ગણું પ્રસ્થાન કર્યું.
આઠ વાગતાં તે લીંબડીના પાદરે ભેગાવાના કાંઠે આવી પડયા.
ત્યાં સાંઢણી–સવારને પૈસા ચૂકવી બક્ષીસને પાંચ રૂપી બા આપી દૂરથી દેખાતા જિના લયના શિખરનું મો વિરાળ નિગમવા થી સન્માન કરી ૨૧ નવકાર ૭ ઉવસગહર ગણી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ અને શ્રી ગૌતમસ્વામીજીના ૨૭-૨૭ નામ લઈ બંને પિતાપુત્રે ધીમે-ધીમે ભેગા પાર કરી કારતક વદ-૧૪ રવિવારે ત્રીજા લાભ ચોઘડીએ ૧૦-૨૩ લગભગ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુ, શ્રી ગૌતમસ્વામીજી અને સંયધર્મને નમસ્કાર કરી ઊપડતા સૂરે ૭ ડગલાં ભરી લીંબડી શહેરમાં પ્રવેશ કર્યો.
બજાર વચ્ચે ચોકમાં આવેલ શ્રી શાંતિનાથ પ્રભુના દર્શન કરી પાસેના બજારમાં ભવ્ય દેવવિમાન જેવા શ્રી શાંતિનાથ પ્રભુના દહેરે દર્શન ચૈત્યવંદન કરી પાસે આવેલ પૂરબાઈની ધર્મશાળાએ ળિસિ કહીને બંને પિતા-પુત્ર પૂ. ઝવેરસાગરજી મ પાસે હરખભેર પહેા .
મરથT વૈવામિ કહી વંદના કરી સુખશાતા પૂછી સ્વસ્થ ચિત્તે બેઠા કે ઘડિયાળમાં ૧૧ ના ટકોરા પડયા.