SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ આજે તેરસ છે. “તીજ ને તેરશ વગર જોયું મુહૂ” જેમાં શનિવાર છે. સ્થા સમાઉં શનિ-મૌમવારે” શનિવારની સ્થાપના ખૂબ ઉત્તમ હોય છે માટે આજે તમે 1શરીયાનાથ અને શંખેશ્વર પાર્શ્વનાથ તથા શ્રી ગૌતમ સ્વામીજીનું નામ લઈ કેશરીયાં કરે !!!” મગન ભગત પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. ની શિષ્ય બદલ નિઃસ્પૃડતા નિહાળી માથું ઝુકાવી રહ્યા. પિતાને પૂ ઝવેરસાગરજી મ પાસે મોકલે છે! ચરિત્રનાયકશ્રી પણ આવી ઉદાર સજજનતા બદલ પૂ. સિદ્ધિવિજયજી મ. માં આદર્શ-સાધુતાનાં દર્શન કરી આનંદવિભેર બન્યા બે વાગે પિતા-પુત્ર બંનેએ વિદ્યાશાળામાં પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. પાસે સામાયિક લઈ ૧ નવકારવાળી બાંધી ગણી ખમો સંગમતની ૨૦ માળા ચરિત્રનાયક પાસે ગણાવી. નમો વારિરસની ૭ માળા ગણાવી. પતે શ્રી શંખેશ્વર-પાશ્વનાથ અને શ્રી ગૌતમસ્વામીજીની ૧૦-૧૦ માળા ગણી. સામાયિક પચેથી બંને પિતા-પુત્ર જ્ઞાનપૂજા કરી પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ શ્રીને વાસક્ષેપ છે. - પૂ. ચરિત્રનાયકશ્રીના માથે વર્ધમાન-વિદ્યાને સ્પે. મચેલ વાસક્ષેપ ૩ મિનિટને નંખી ગિરધારનાર હોટું કહ્યું. પૂ ચરિત્રનાયકશ્રીએ ચઢતા ભાવે તત્તિ કહી અંતરના આશીર્વાદને ઝીલી લીધા. પછી બંને જણાએ માંગલિક સંભળ્યું. પછી ઉપડતા સૂરે સાત ડગલાં ભરી બંને પિતા પુત્ર માણેકમાં જઈ સાંઢની ભાડે કરી મંગળ વેળાએ ૭ નવકાર ગણી ધંધુકા તરફ પ્રસ્થાન કર્યું. પવનવેગી સાંઢણી સડસડાટ સાબરમતીના કિનારેથી ટૂંકા તે નદીને પાર કરી સરખેજ-બાવળા થઈ કઠ-ગુંદી-ફેદરા થઈ રાત્રે ૧૧ વાગે ધંધુકા પહોંચી ગયા. ગામ બહાર ધર્મશાળામાં બંને પિતા-પુત્ર મુકામ કરી દેવસી-પ્રતિક્રમણ કર્યું. સંથારા પિરસી ભણાવી સૂઈ ગયા.
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy