SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ 2014 ચરિત્રનાયક ચમકથા ક્રે—મા શુ? ચારિત્ર લીધા બદલ પશ્ચાત્તાપની ભાવના કાં જાગી ? મારા કૃત્ય – પાપક્રમેનિા ઉદય થયે કે શું? ખૂબ અંતરની આજીજીપૂર્ણાંક “આ અશુભ કર્મોના ઉદય જીવનમાંથી છુટે” ની ઝંખના સાથે શ્રી ગૌતમસ્વામીજીનુ નામ લઈ શ્રી નવકાર-મહામંત્ર, શ્રી શખેશ્વરપાર્શ્વનાથ, ઉવસગ્ગહર અને શ્રી સ્થૂલભદ્રસ્વામી, શ્રી વજીસ્વામીજી આદિના નામસ્મરણ સાથે બ્રહ્મચર્ય પદની ૨૦ માળા માંડમાંડ પૂરી કરી. સ'સારી પત્ની નજર સામે આવવા લાગી, તેના હાવ – ભાવ આદિ સ`સારી – વાસના સ્મૃતિમાં આવવા લાગી. ચરિત્રનાયક ભારે વિમાસણમાં પડચા. ઊભા – ઊમા ૧૦૦ લોગસ્સને કાઉસગ્ગ પ્રેર્યાં. પરાણે રા કલાક થઈ ગયા. માનસિક – મથામણમાં લાગસ્ટ અટવાઈ જવા લાગ્યા. સવારે ચાર વાગે ગૌતમસ્વામીજીનેા, શ ખેશ્વર પાર્શ્વનાથને, અને સેાળ સતીઓના છંદ એટલી પ્રતિક્રમણ કરી પડિલેહણ કરી સામે જ ચૌમુખજીના દહેરે શ્રી અજિતનાથ પ્રભુ આગળ જે તે જીતીયા રે તેણે હું જીતીયા રે” એ લીટી વારવાર ખાલી ભાવશુદ્ધિ કરવા પ્રયત્ન કર્યાં. 66 अन्यथा शरणं નાસ્તિ... नहि त्राता नहि ત્રાતા...) શ્ર્લોકો ખૂબ ભાવેાલ્લાસ સાથે ભક્તિભર્યાં પંચાંગ – પ્રણિપાત સ થે ભાવવાહી સૂરે ખેલી વિષયના વળેામાંથી બહાર નીકળવા પ્રયત્ન કર્યાં. પણ દહેરાસરમાંથી જઈ ઘરે જઈ સંસારી-પત્નીના સપર્કની ઇચ્છા તીવ્રતર થવા લાગી. મગનભાઈ ભગત આ ટાણે આવી લાગ્યા. અાઁ-પેાણા કલાક સુધી ચરિત્રનાયકશ્રીના વાણી દ્વારા વ્યક્ત થઈ રહેતા તડફડાટ નિહાળી ગૂંચમાં પડ્યા કે, “ આ શું ?” દહેરાસર બહાર ખેલાવી ટૂંકમાં બધી વિગત પૂછી. ચરિત્રનાયકે બધી વાત કરી કે કાલે ૧૨ વાગ્યા પછી પ્રમાદ ઘણુા વધ્યા અને રાત્રે ૧ વાગ્યાથી વિકારી–વાસનાએાના ચક્રાવે ચાલ્યો છુ. “ પ્રભુની ભક્તિ કરી આમાંથી છૂટવા મથું છું, પણ કાબૂ-બહાર વાત જતી લાગે છે ?? નીપજાવન ચરબ
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy