________________
NADZEMRE
પછી મગનભાઈની, જમનાબહેનની અને રણછોડભાઈની જુબાનીઓ થઈ દરેકે પિતાપિતાની રીતે વાતની રજુઆત કરી. ફરીયાદી પક્ષના વકીલે કહ્યું કે
નામદાર કોર્ટનું હું એ બાબત ધ્યાન ખેંચું છું કે દીક્ષિત થનાર ઈસમ ઉપર અમદાવાદ જિલ્લાની કોર્ટમાં પણ તેમના સસરા તરફથી કેસ થયેલ.”
“જેના પરિણામે દીક્ષિત થનાર ઈસમ ઉપર સાધુવેષમાં પણ ઘરે રહેવાની ફરજ પડી છે.” પછી બીજા સાક્ષીઓનાં નિવેદન લેવાયાં. નામદાર કોર્ટે એમ કહ્યું કે
દીક્ષિત થનાર ઈસમ ભલે સગીર વયન હોય! પણ તેના સ્વજન-વર્ગમાં તેના ખુદ માતા, પિતા, મામા વગેરેની જુબાનીથી એ સ્પષ્ટ થાય છે કે દીક્ષિત થનાર વ્યક્તિએ ભલે ! નાસીને દીક્ષા લીધી હેય,
પણ એ દીક્ષા બદલ સ્વજનવર્ગ તે સંમત છે જ! પછી કેટ કેઈના ધર્મની આડે શી રીતે આવે?”
ફરીયાદી પક્ષના વકીલે કહ્યું કે-“માય લેઈ ! હું આપની વાત સમજી શક્યો છું! પણ દીક્ષિત થનાર વ્યક્તિને વજનવ પૂરેપૂરે સંમત નથી જ!”
દીક્ષા થઈ ત્યારે ખુદ તેની સગી માએ કેટલા કરૂણ કલ્પાંત કર્યા છે, તે આખું ગામ જાણે છે!
નામદાર કોર્ટે કહ્યું કે-“તે ભૂતકાળની વાત થઈ હાલમાં તે અમારી સામે તેમની જુબાની છે, તે જોતાં તેમની પૂર્ણ–સંમતિ લાગે છે.”
“આ રીતે બીજા સ્વજનોનાં નિવેદનો પણ દીક્ષિત થનાર વ્યક્તિની દીક્ષાને આજે સહુ માન્ય ગણે છે પછી શું ?”
ફરિયાદપક્ષના વકીલે પિતાની આ મુદ્દો ઢીલે પડતે જાણી ધીમે રહીને વાતને બીજા પાટે ચઢાવી.
HOO
OSO96