SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ @007/12 તેના પ્રથમ પગલારૂપે પૂ. ચરિત્રનાયકશ્રી—“ ચાલે! આમ કરીને સ’સારી-પત્નીને રાજી રાખી પેાતાના વચનની ઉપાદેયતા સાબિત કરાવવા દોષમયી ગેાચરી લઈને પ્રાયશ્ચિત્ત કરી લેવાના મન-કલપત ઈરાદે ઢીલા થયા.” પછી અવારનવાર માતા વગેરે સ્વજનવગ પૂ ચરિત્રનાયકશ્રીને સમજાવે કે “તમે આ શું કરે છે! અમારા કુળને લાંછન લગાડો છે !” ગૃહસ્થના ઘરમાં એકલા સાધુએ આમ રહેવાય! શું કરવા ધાર્યું છે તમે!” ચરિત્રનાયકશ્રી ધીમે રહીને સમજાવતા કે “ ઘરમાંથી શ્રાવિકાને સમજાવવા મે' આ આફત માથે વહારી છે. kr “રાત્રે પરિચય બિલકુલ નથી-હું મારી ઓરડીના દ્વાર અંદરથી ખધ કરી દઉં છું, જો કે તેમ કરવામાં રાત્રે માત્ર પરઠવવા નીચે ઊતરાય નહીં, એટલે ઉપરથી બારીમાંથી પરઠવવાને દોષ મને લાગે છે, પન્નુ મહાદોષથી ખચવા આમ મારે કરવું પડે છે.” વિગેરે સમજાવી માતાજી આદિ સ્વજનવ ને ચરિત્રનાયકશ્રી સતાય પમાડતા, બપોરે અવારનવાર સંસારી પત્ની રાત્રે છાની રીતે તેના પિતાજી રણછોડભાઈ ચાવી ભરી જતા તે પ્રમાણે પેાતાની હૈયાવરાળ કાઢતી, પણ ચરિત્રનાયકશ્રી ધીરતાપૂર્વક મધુમિંદુક'પાકફળ આદિના દૃષ્ટાંતાથી સંસારની વિરૂપતા-અસારતા સમજાવતા. પરિણામે દલીલખાજીમાં સંસારી-પત્નીને ચૂપ કરી શકતા. આ સમાચાર રણછેોડભાઈ ને મળેલ એટલે તેએએ પેાતાની દીકરીને બહુ સવાલજવાબની લપમાં ન ઉતરતાં ખાવામાં રસકસવાળા માક-દ્રવ્યાના આહાર વહેારાવવાની યુક્તિ દર્શાવી પરિણામે બનવાકાળ સજોઞાની વિવશતાથી ચરિત્રનાયકશ્રી નિદ્રા પ્રમાદ-આ ખાજુ સુસ્તીનુ' પ્રમાણ વધવાથી સ્વાધ્યાયાદિમાં ઢીલા થવા લાગ્યા. આ અરસામાં રણછોડભાઈએ પોતાની દીકરીના હાવભાવ અને મેહના પ્રપંચેાથી પૂ. ચરિત્રનાયકશ્રી વશમાં ન આવતા દેખાવાથી ડૂબતા માણસ તણખલાં પકડે”ની જેમ કપડવ`જની કાર્ટીમાં ચરિત્રનાયકશ્રીના નામે પત્નીના ભરણ-પોષણના દાવા દાખલ કર્યાં. 16 GHAT ૫૩૯ I G F G કેર
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy