SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ સા. તથા પ. ઉપાધ્યાયશ્રી સૂર્યોદયસાગરજી મ. સા. પૂ. મુનિવર્ય શ્રી ગુણસાગરજી મ.સા. ને હાર્દિક વિવિધ સહયોગ ખૂબ જ પ્રેરક બની રહ્યો. આ બધા પૂજયશ્રીના ચરણોમાં કૃતજ્ઞતા-બળે નતમસ્તકે ભાવભરી વંદના કરી હૈયું પાવન કરૂં છું. ! ! ! આ જીવન-ચરિત્રના આલેખનમાં પૂ. ગચ્છાધિપતિશ્રીની નિષ્કારણ મંગલ-કરૂણાના સહકારની જેમ મારા જીવનના પરમ તારક શાસન જ્યોતિર્ધર આરાયપાદ પૂજ્યવર્ય ગુરૂદેવશ્રી ઉપાધ્યાય ભગવંત શ્રી ધર્મસાગરજી મ.ની ઉદાત્ત કરૂણા-દષ્ટિના ગુણગાન જેટલાં ગાઉ તેટલાં ઓછાં છે. તેઓશ્રીની હિતકર-કરૂણા બુદ્ધિના બળે મ્હારામાં વિશિષ્ટ-રીતે જીવન-ઘડતરના તો સક્રિય બની શક્યા છે તેથી પૂ. તારકગુરૂદેવશ્રીની હિતકર કરૂણાને અવર્ણનીય ઓશિંગણ બનેલો છું આ જીવનચરિત્રના પ્રસ્તુતીકરણમાં “ઝાઝા હાથ રળીયામણું નીતિની જેમ પ્રેસ કેપી, વિષયોની ગોઠવણ માટેની પૂર્વ તૈયારી, સામગ્રીનું સંકલન, પ્રકાશકીય નિવેદન આદિમાં સૂચિત ધર્મનેહી-મહાનુભાવોના સહકાર સહયોગનું મહત્ત્વ રહ્યું છે. તે ઉપરાંત ગણુવર્ય શ્રી નિરૂપમસાગરજી મગણશ્રી કલ્યાણસાગરજી મ. મુનિશ્રી રવીન્દ્રસાગરજી મ. મુનિશ્રી નયશેખરસાગરજી મહારાજ, બાલમુનિશ્રી પુણ્યશેખરસાગરજી મ. આદિ શિષ્યવૃંદે ખૂબ જ ખંત-લાગણીથી પૂ આગમોદ્ધારક આચાર્ય દેવશ્રીના ચિર-સુભગ-પ્રતિભાવંતા વ્યક્તિત્વને ઓળખી ઉ૯લાસ પૂર્વક સૂચવ્યા મુજબ શ્રમની દરકાર કર્યા વિના અનેક નાની-મોટી પ્રવૃત્તિઓ કરવા દ્વારા જીવનચરિત્રના આલેખનનું કાર્ય ખૂબ જ સુગમ બનાવેલ આ બધાની ગુરૂભક્તિ અને અંતરંગ ધર્મ સનેહનું પ્રદ-ભાવના બળે મરણ આ પ્રસંગે થયા વિના રહેતું નથી. વિવિધ જાણકાર-આખ્ત પુરૂષ પાસેથી મૌખિક રીતે તેમ જ પત્રવ્યવહારથી તથા
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy