SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ એકંદરે આ ગ્રંથના વાંચન-મનન અને પરિશીલનથી પૂ. ચરિત્રનાયકશ્રીના આદર્શ વિરલ વ્યક્તિત્વના સ્પષ્ટ ખ્યાલ આવશે. પૂ. ચરિત્રનાયકશ્રીના બીજની ચ'દ્રકલાની જેમ પ્રવમાન શુભ પરિણામેા અને તેની દિવ્ય અસર આદિનુ રામાંચકારી વષઁન આ ગ્રંથના પ્રકરણ ૪૨ થી ૪૫ (પૃ. ૨૬૫થી ૨૮૩)માં ભાવવાહી શૈલીમાં છે. કે જે વિવેકી પુણ્યાત્માએાને ખૂબજ ગંભીરતાથી પરિણતિની કેળવણી સાથે વાંચવા–વિચારવા નમ્ર ભલામણ છે. વળી પૂ. ચરિત્રનાયકશ્રીના દીક્ષા પ્રસંગે લીંબડીના ઇતિહાસ, દીક્ષા વખતની વાયણા-વરસીદાન વિગેરેની વિધિ, નંદિક્રિયાનું રહસ્ય આદિનું વર્ણન પણ ખૂબ જ રસપ્રદ રામાંચક શાસ્રીય શૈલીનું છે. જે માટે પ્રકરણ ૪૬ થી ૫૦ (પૃ. ૨૮૪ થી ૩૧૬) ખાસ ધ્યાનપૂર્વક વાંચવાવિચારવા જરૂરી છે. એકંદરે આ ગ્રંથમાં આગમાધારક આચાય દેવશ્રીના બહુમુખ વ્યક્તિત્રના પણ અજ્ઞાત-ભાગાના પરિચય ઐતિહાસિક રીતે નક્કર સ્વરૂપે કરાવવા પ્રયત્ન કર્યો છે. વળી બહુમુખી-પ્રતિભાના સ્વામી અને શાસનના વિવિધ અગાને પરિપુષ્ટ કરવા આજીવન વિવિધ પુરૂષાર્થ કરનાર પૂ. આગમે ધારક આચાય દેવશ્રીના જીવન પ્રસ`ગાને સંકલિત કરી વ્યવસ્થિત રૂપે તેનુ' આલેખન હકીકતમાં મારા જેવા પામર-સીમિત શક્તિવાળા, તુચ્છ જ્ઞાનવાળા માટે સાધન વિના સાગર તરવાની જેમ સર્વથા અશકય છતાં પૂજ્યપાદ્ વાત્સલ્યસિંધુ સ્વ. ગચ્છાધિપતિશ્રીની વરદ કૃપા અને વાસક્ષેપના બળે સ્થૂલ ખુદ્ધિવાળા મને મારા પરમ—તારક જીવન-ઉપકારી પૂ. આગમાારક-આચાય દેવશ્રીના જીવન— ચિરત્રનુ સફળ આલેખન કરવાનું સૌભાગ્ય દેવ-ગુરૂ કૃપાએ પ્રાપ્ત થયું. આમાં ધસ્નેહી વડીલ મુરખ્ખી પૂ. આચાર્ય દેવશ્રી કંચનસાગસૂરીશ્વરજી મ. ૧૪
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy