________________
“અને ન્યાય કયી બાજુ ઢળે તે કહેવાય નહી, એના કરતાં મારામાં હિંમત છે હું ઘરે જઈને બધા ઉપદ્રવને સહન કરી પત્થર-હૈયાને પણ પીગળાવી દઈશ,” આદિ કહી પોતે સાધુવેષમાં ઘરે જવા ઉત્સુક્તા બતાવી.
તે સાંભળી મગનભાઈ એકદમ ચાકી ઉઠયા અને બાલમુનિને કહ્યું કે –
“મહારાજ! આગ સાથે અડપલાં કાં કરે છે! ઘરે ગયા પછી વાતાવરણની વિષમતા અને મહાધીન સ્વજનોની રેકકળ આદિ સામે તમે ટકી શકશે !” આદિ ખૂબ સમજાવ્યા.
પણ ભાવિનિયોગે જર્માધીના દિ મતિઃ ન્યાયે પૂ. ચરિત્રનાયકશ્રી “સાધુવેષ મારે કેણ ઉતારી શકશે!” “હું મકકમ છું,” આદિ શાબ્દિક-આશ્વાસન આપી ઉપસ્થિત બીજા સહુને સંતળ્યા.
પણ પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. તથા મગનભાઈને ભારે અજંપ થયે.
તે વખતે તે બધા ઉઠી સ્વસ્થાને ગયા, રાત્રે પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. તથા તે ઉલટો મગનભાઈએ બાળમુનિ. ઘણું સમવ્યા, પણ ભાવીનું નિર્માણ વિચિત્ર હોવાના કારણે કેટે ફરી અપીલ કરવાની વાત પર બાળમુનિ સંમત ન થયા.
બાળમુનિ તૈયાર ન હોય કોર્ટમાં નિવેદન તે તેમને જ આપવું પડે. તેમાં તે ગોટાળા વાળે કેસ ચૂંથાઈ જાય!
એટલે અષાડ સુદ ૧૦ ની મોડી રાત્રે પૂ. શ્રી સિદ્ધિવિજયજી મ. અને મગનભાઈએ વિચિત્ર-ભાવીના ભસે વાત મૂકી નિસાસ લીધે.
આ બાજુ રણછોડભાઇએ ઉઠતી કોર્ટે પણ આ હુકમનો ઝટ અમલ થાય એ માટેની અરજી કરી ને હુકમ મેળવ્યું કે–
“વહેલામાં વહેલા આપીએ અમદાવાદની હદ છોડી કપડવંજ ચાલ્યા જવું.
ગ્રેવીસ કલાકમાં અમદાવાદની હદ નહીં છોડે તે કેર્ટના હુકમને ન માન્ય બદલ કાયદેસર પગલા ભરવામાં આવશે.” 100 100% boona૩ BADA 004 04] Lછળ વાન વદિ જિન - 4