SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ S SHUUDEEUCAS તેમ જ સગીર વય અને સંમતિ માટે લૌકિક-લકત્તર માર્ગની ભેદરેખા સમજાવી હોતા તે ન્યાયાધીશ કેસ કાઢી નાંખત, અગર ઘરે જવાને ફેસલે ન આપત. કેમ મગનભાઈ! તમારા ખ્યાલમાં આ વાત આવી !” મગનભાઈ બેલ્યા કે “સાહેબ! વાત સાચી ! પણ હું વેવાઈ તરફની બેટી સાક્ષીઓએ જે બાફેલું તેના વિચારમાં વિહૂલ થઈ ગયેલ. મારા સંતાનને દીક્ષા છેડવી પડશે કે ! ન્યાયાધીશ કે ફેંસલે આપશે? વગેરે વિચારમાં બેવાઈ ગયેલું.” વળી પૂ. મુનિશ્રી સિદ્ધિવિજયજી મ. શ્રી કહ્યું કે-“રાજ્યશાસન કે રાજ્યસત્તા ધર્મસત્તાથી નીચી છે.” પ્રજાકીય જાન-માલના માત્ર રક્ષણ માટે રાજ્યસતા છે.” “જ્યારે પ્રજાના આધ્યાત્મિક — વિકાસ અને સંરક્ષણ માટે ધર્મસત્તા સર્વોપરી છે.” આ મુદ્દાને છણવામાં આવે તો ભલભલા ન્યાયધીશે પણ આ વાતને સંમત થઈ શકે કે દીક્ષા લીધા પછી હવે રાજ્યસત્તા તેમાં ડખળ ન કરી શકે.” “શું બાલાભાઈ! (કપડવંજ સંઘના આગેવાન) ન્યાલચંદભાઈ (વિદ્યાશાળાના આગેવાનો અને મગનભાઈ! (પૂ. ચરિત્રનાયકશ્રીના પિતાજી) સમજાય છે આ વાત! તે કરો કેશરીયાં.” અને ઉપલી કોર્ટમાં અપીલ કરી આ મુદ્દો ફરી છાણવા જેવો છે અને સાધુવેવમાં પણ ઘરે જવાને ઓર્ડર રદ કરવા પ્રયત્ન કરવા જેવું છે.” બધા વિચારમાં પડી ગયા. સહુને ગંભીર જોઈ મુખની મુદ્રા પરથી અંતરંગ તૈયારી ન જોઈ ભાવિ વિચિત્ર નિર્મિત હતું એટલે પૂ. ચરિત્રનાયકશ્રી વચ્ચે બેલી ઉઠયા કે સાહેબ! હવે આ શ્રાવકોને મારે હેરાન નથી કરવા !” કોર્ટમાં સાધુ જાય એ શાસનની હલના મારે નથી થવા દેવી !” આ ભાઈ એ હાર થઈ
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy