SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ e0vn ગાકળભાઈ માલ્યા કે— જમનાભાઈ ! તમે જબરા વેપારી! આખા ગામમાં હા-હા મચી ગઈ છે! એકવાર તે આખુ ગામ અમદાવાદ જઈ આવ્યું અને તમને કશી ખબર નથી ? આશ્ચય ! ચીમનભાઈ માલ્યા કે—“ ભાઇ ! શું કરે ! આટલી ગામડે વેઠ કરે અને હાટડીએ ચાંટી રહે છે, ત્યારે તા દાળ-રાટલા ભેગા થાય છે.” “ આપણને સામાન્ય પરિસ્થિતિવાળાના ખ્યાલ ન આવે.” “ ગામડે ઉઘરાણી અને હાટડીએ ગ્રાહકેને જાળવવા આડે જમનાભાઈ ને ગામગપાટા સાંભળવાના ટાઇમ કયાંથી મળે ?” ગાકળભાઈ માલ્યા કે- “ ભાઈ ! જમનાભાઈ મહેનતુ-પ્રમાણિક અને ઉદ્યમી જીવ છે, તેમને પોતાના કામથી કામ ! બીજી માથાકૂટ નહી', 'ખૈર—હશે ! જવા દો એ બધી વાત ! જમનાભાઈ ! તમેાને ખબર નથી તે ટૂકમાં જણાવુ કે— આપણા મગન ભગતના હેમચંદે ગયા ફાગણમાં ભાગીને દીક્ષા લઈ લીધી, તે સમાચાર આવતા અહીં ધમાલ ઘણી થઈ.” તેના બાપા તે અંદરથી સમત જ હતા, હેમચંદની મા-જમનાએ આકાશ-પાતાળ એક કર્યાં. ત્રણ-ચાર મહુિના ઘણી તપાસ કરી પણ હેમચંદના પત્તો ન લાગ્યા. છેવટે અમદાવાદ-વિદ્યાશાળામાં રહેલ સાધુએએ તેને કયાંક સંતાડયાના સમાચાર આવ્યા, એટલે જેઠ સુ. ૫ વ્યાખ્યાન વખતે વિધાશાળામાં “તમે દીક્ષા ન છેડાવાધમાલ ન કરો ” એ શરતે માત્ર હેમચંદનુ મ્હાં જોવા મળ્યું. જમનાએ હવે ધાર્મિક સ'સ્કારોના કારણે મન વાળી લીધુ છે કે—“ હશે ! ગમે તેમ! પણ મારા દીકરા ભલે સયમ પાળે !” તેમ કહી તેણે તે સભા વચ્ચે આશીર્વાદ પશુ આપ્યા કે 4 જેવી લીધી છે તેથી વધુ પાળજે! મારી ફુખ અજવાળજે” કહી વદના કરી. પણ હેમચ`દના સસરા રણછાભાઇને પેાતાની દીકરીના માહુમાં ગમે તેમ કરી હેમચંદને દીક્ષા છેડાવી ઘેર લાવવા છે! તેમણે કોર્ટમાં કેસ માંડ્યો છે.” ન ચોપરા ન ૨૧૭
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy