________________
DušiÀiïEEURS
જમનાભાઈ અગ્યાર રૂપિયા રણછેાડભાઈ કેમ ધરે છે! એ પરથી વહેમાયા.
રણછોડભાઈની શરમથી અગ્યાર રૂપિયા લઈ લીધા, પણ મનમાં ગુંચવાયા કે સીધી સાદી વાત કોર્ટમાં રજૂ કરવા હું તૈયાર છું, મેં કયાં આનાકાની કરી છે ? તે પછી અગ્યાર રૂપિયા કેમ મારી સામે ધર્યાં ?
જમનાભાઈ તે વખતે ક'ઈ ન મેલ્યા. રણછોડભાઈના ગયા પછી જમનાભાઈ જમી-પરવારી બજારમાં પેાતાની હાટડીએ બેઠા હતા ત્યાં ગેાપાળભાઈ, ચીમનભાઇ અને ગાકળભાઈ ત્યાંથી પસાર થયા.
જમનાભાઈ એ ઇશારાથી ગેાપાળભાઈ ને પોતાની હાટડીએ મેલાવ્યા, એટલે ત્રણે જણા હાટડીએ આવ્યા.
જમનાભાઈ એ છેાકરાને હાટડીએ બેસાડી પોતે આ ત્રણે જણાને લઈ હાટડીમાં અંદરના ઊ'ડાણવાળી એરડીમાં લઈ જઈ પાનસોપારી આપી, ઠંડુ પાણી પાઈને વાત કરી કે—
“ગેાપાળભાઈ ! એક વાત પૂછું—આજે સવારે રણછેાડભાઈ ઘેરે આવેલા.”
બીજી આડીઅવળી વાતા કર્યાં પછી પેલા હેમચ'ક્રના ભાગી ગયા પછી જમનાએ રાકકળ કરી મૂકેલ, ખાવાનુ બંધ કરેલ તે છેાડભાઈ મને લઇને સમજાવવા જમના પાસે ગયેલ, માંડમાંડ તેમને જમાડેલા.”
“ આ વાત આજે કેમ યાદ કરી છે! કઈ છે આજે ! એટલું જ નહી, આટલું કહી રણછોડભાઈએ કહ્યું કે આ વાત તમારે અમદાવાદ કોર્ટમાં કહેવા આવવાનુ છે, લે આ અગ્યાર રૂપિયા.”
“ભાઈ ! હું તે સામાન્ય માણસ છું! રણછેડભાઈ શેઠીય છે ! તેમની સાથે મારે અમદાવાદ કોટ માં શા માટે જવાનુ છે! અને અગ્યાર રૂપિયા મે` ા લઈ લીધા પણ આ શું ચાલી રહ્યું છે ? હું તે! મારા ધંધા અને ઉઘરાણીમાંથી ઊંચા નથી આવતા.”
“ સવારે દહેરે પૂજા કરીને આવ્યા પછી ગામડે ફરવાનુ... અને હાટડીએ બેસવાનુ એટલે એ સિવાય કયાંય જવાતુ –અવાતું નથી.”
આ છે ગઈ. મો
૧૬
ધ્રા
5