________________
|||||||||||,
શ્રી વર્ધમાન સ્વામિને નમઃ
*}}}}\\\\
RRRRR
Bril
પ્રકરણ-૨૮
ચરિત્રનાયકશ્રીની કસેાંટીભરી દીક્ષા
ચરિત્રનાયકશ્રીના સંયમ અંગેના ચઢતા-પરિણામેની પૂરતી ચકાસણી પછી પૂજ્યશ્રીએ ફા. સુ. ૪ ના વ્યાખ્યાનમાં “સયમ અને ખાલજીવનમાં તેના સ્વીકારની વાત ઉપસ્થિત કરીને તેના સહયાગમાં પુણ્યવાન્ આત્માએ વિશિષ્ટ રીતે હુયેાગી અને તેા જિનશાસનની વધુ પ્રભાવનાના લાભ મળે' એ વિષય પર ખૂબ છણાવટ કરી.
|||||||||||,,
\\/////
૧૭૯
$
/// | || | || / //
\\\
વ્યાખ્યાન પછી શ્રીસંઘના મુખ્ય આગેવાન શ્રાવકોને ખેાલાવી પૂજ્યશ્રીએ સક્ષેપમાં બધી વાત કરી, સંઘના અગ્રગણ્ય શેઠશ્રી જીવણચંદ સંઘવી, પુરૂષાત્તમદાસ ગીગાણી તેમજ જીવરાજ નથુચંદ શેઠે પૂજ્યશ્રીની વાતને વધાવી લીધી, અને ખેલ્યા કે–“ આવે મહાન લાભ અમેને કયાંથી ! શાસનને આજે ખાલ-દીક્ષિતાની જરૂર છે! અમારાં કમભાગ્ય કે અમે શાસનના ચરણે આવી સામગ્રી ધરી શકતા નથી, પણ આપ પૂજ્યશ્રીએ આવી સરસ સુંદર કેળવણી આપી નાનપણમાં કેવા અદ્ભુત તૈયાર કર્યાં કે ઠેઠ ગુજરાતથી આટલે દૂર હિંમત કરી ઉમંગભેર સંયમ લેવા આવ્યા ? આવા ભાવિકની ઈચ્છા પૂર્ણ કરવા અમે ભાગ્યશાળી બનીએ; એથી રૂડું શું?”
પણ પાછળથી બે-ત્રણ ખીજી વ્યક્તિઓએ જરા ગૂ ́ચવાડા ઉભે કર્યાં ને વાત ડોળી નાંખી, કે—“ પારકા ગામના આવા નાના છેકરાને જાણ્યા કર્યાં વિના તેના મા-બાપની સ'મતિ વિના ખાનગી દીક્ષા આપણે અપાવીએ તે કયારેક ફસામણી થઈ જાય. આ તે દેશી રજવાડાં છે, તેના કુટુંબીએ કંઇક લફરૂ કરે તે આપણે કયાં હેરાન થવુ...! માટે સમજીને પગલું ભરવા જેવુ છે. ”
પૂજ્યશ્રીએ વાતને વધુ ડાળવામાં સાર ન સમજી“ સારૂં' ! તમારી વાત સાંભળી–શાસનને ધક્કો ન પહોંચે અને તમારા શ્રીસંધને ત્રાંધા ન આવે તેમ કામ થશે! ગભરાશે નહી” કહી બધાને વિદાય કર્યાં.
બપોરે ગોચરી પછી શકરભાઈ સાથે માંત્રણા કરી પૂજ્યશ્રીએ નિÖય કર્યાં કે–વધુ