________________
We
કે હવે મારે
આ રીતે પૂજ્યશ્રીએ ચરિત્રનાયકશ્રીને વારંવાર ખરાબર ચકાસી સંઘના આગેવાનાને વાત કરવી જરૂરી છે, કેમ કે દીક્ષા જેવી ચીજ તે પણ પારકા ગામના છેાકરાની, અને કાચી ઉંમરે, એટલે આગેવાનેાના કાને વાત નાંખ્યા વિના ખાનગી પણુ દીક્ષા ન આપી શકાય—આદિ.
શંકરભાઈ એ કહ્યું કે—“ સાહેબ ! એ તે આપને જે ઠીક લાગે તે, પણ હવે મારી મહેનત સફળ થાય તેમ લક્ષ્યમાં લેવા કૃપા કરશે.
""
ચરિત્રનાયકે પણ કહ્યું કે“સાહેબ ! હવે ચટપટી લાગી છે સંયમની ' સંસાર ખારા ઝેર ભાસ્યા છે ! જલ્દી ઉદ્ધાર કરી એટલી જ વિનંતિ !”
O
О
.
.
.
મહાપુરૂષાના જીવનમાં વિશેષતા એ કે
જગતની સ્વાર્થની વાટને સડેલી જીવ-માત્રના હિતની ચિંતાની ખાસીયત.
કષ્ટ વેઠીને કે પેાતાના અંગત લાભને જતે કરીને પણ પારકાના હિતને કેન્દ્રમાં રાખી પ્રવવાની તૈયારી.
મહાપુરુષાની ઉદાત્ત-પ્રવૃત્તિઓ
ખીજાના દાષાના ડુંગરતળે છુપાએલ નાનકડા પણ ગુણને પરાવૃત્તિથી માટા કરી સામા તરફ વાત્સલ્યનાં ઝરણાં વહેવડાવવાની તત્પરતા.
સામા તરફથી જરા પણ ખદલે મેળવવાની લાલસા તે નહીંજ, પરંતુ બદલા મળે તેવી સ્થિતિને પણ ગૌણ કરી નિષ્કારણુ પરમાથ་દશી' દૃષ્ટિ. ભૌતિકવાદી રવાડે ચઢેલ જગતના માંધાતાઓના પૌદ્ગલિક મહાસત્તાના કારમા ત્રાસને પણ અવગણી આત્મદૃષ્ટિના અનુસંધાન તરફ પ્રયત્નશીલતા.
H
મ
૦ ૧૭૮
ર