________________
@007/20
ભાવાલ્લાસપૂર્ણાંક ચૈત્યવંદન કર્યું. ચૈત્યવદન પછી સંયમપ્રાપ્તિની તીવ્ર--ઝ ંખનાને સાકાર બનાવવા ૨૭ નવકાર ૭ ઉવસગ્ગહર' ગણ્યા અને પાછળ છીક થઈ, શંકરભાઇએ શુકનની ગાંઠ વાળી.
દેરાસરથી બહાર નીકળ્યા. પાસેની શેઠાણી શ્રી પૂરભાઇની ધર્મશાળાએ બિરાજમાન પૂ. શ્રી વેરસાગરજી મ. પાસે હરખભેર પહેાંચ્યા.
સયમના ભાવાલ્લાસથી ખૂબ હર્ષાન્વિત થયેલ પૂ. ચરિત્રનાયકશ્રીએ વિવેકી શકરભાઇની દોરવણી મુજબ પાટલે રાખી ગડુલી કરી ા રૂપિયા શ્રીફળ ચઢાવી ખૂબ ભક્તિથી વંદના કરી અને મગનભાઈ ભગતના પૂજયશ્રી પરનેા પત્ર શંકરભાઇએ રજુ કર્યાં.
પૂજ્યશ્રી અવેરસાગરજી મ. નિત્ય જાપ અને દૈનિક સ્વાધ્યાય કરી રહ્યા હતા, પણુ પૂ. ચિરત્રનાયકશ્રી અને શકરભાઈને ઓળખી લઈ સ-સ્મિત મધુર દૃષ્ટિથી આવકાર્યાં.
વંદનાર્થે આવેલ ઉપયોગવતા વિવેકી શ્રાવક શેઠ દલછારામ નથુચંદે બંનેની સાધમિ ક ભક્તિ માટે પૂજ્યશ્રીને વિનતિ કરી ઘરે લઈ ગયા.
આ રીતે જૈન-જગતની મહાન વિરલ દિવ્ય વિભૂતિ, આગમાના અખંડ અભ્યાસી બનવા સાČયેલ પૂ. ચરિત્રનાયકશ્રી કૌટુંબિક અનેક ઝ ંઝટોમાંથી પૂ. ગુરૂદેવશ્રીગ ઉપદેશ અને ધ પિતાની ધર્માંસ્નેહભરી સાચા શ્રાવક તરીકેની પ્રેરણા તથા શકરભાઇ જેવા આદ શ્રાવકની કુનેહભરી દોરવણીથી ભાવી યેગે. છેવટે વિ. સં. ૧૯૪૬ના ફા. સ૩ને ગુરૂવારે લીબડીમાં પૂ. ગુરૂદેવશ્રીની શીળી છાયામાં પહાંચી ગયા.
----
૧૭૭
A
---