SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ 20742 પથે જવા તમન્નાભેર જઈ રહ્યો છે, તારા આ દિવ્ય પુરુષાર્થ આગળ માથું અદ્ભુત ગુણાનુરાગથી ઝુકી જાય છે. 7, પૂ. ચરિત્રનાયકશ્રીએ કહ્યું કે- “ એ બધા પ્રતાપ જિનશાસનને, દેવગુરૂના અને મારા પરમેાપકારી અને પૂ. પિતાશ્રીના અને તમારા જેવા ધબંધુના આ સાંભળી નાની વયે પણ અજખ પ્રૌઢ-વિવેક બુદ્ધિવાળા પૂ. ચરિત્રનાયકશ્રીને શંકરભાઈ હૈયાથી ખિરદાવી રહ્યા. પછી વદ પક્ષના ઝાંખા ચદ્રના અજવાળે રસ્તે ખરાખર કંઈ ન સૂઝે, મીણમત્તી અને દીવાસળીની પેટી શ'કરભાઇએ અગમચેતીથી સાથે લીધેલ, તેથી મીણબત્તી વારવાર પ્રકટાવી પૂ. ચરિત્રનાયકશ્રીના હાથ પકડી ધીમે ધીમે નાળામાં ઉતર્યાં. તેમાં ૮-૧૦ દિ' પૂર્વે થયેલ માવઠાના હિસાબે ગારા કાંજી એવા જામેલા કે ઉપરથી કંઈ સમજ ન પડે અને પગ મૂકતાં જ અંદર ગરક, શંકરભાઈ અને પૂ. ચરિત્રનાયકશ્રી અને પરસ્પર એકબીજાના પૂરક મની નાળાના સાંકડા ભાગને સ'કાચી કયાંક બેઠાબેઠા પસાર થઇ કયાંક ઉપર માથામાં વાગે, કયાંક કાંટાઓના ઝાંખરાથી શરીરે-કપડે ઉઝરડા થાય, પણ પૂ. ચરિત્રનાયકશ્રી-સંયમ મેળવવા કેટલા કિઠન છે ? પૂર્વની પુણ્યાર્કની કચાશથી સંયમ અડે કેવા આડ અંતરાયે—વિઘ્ન હાય છે ? તે હઠાવવા દિવ્ય-પુરૂષાની કેટલી જરૂર છે? આદિ વિચારતાં અર્ધા કલાકે લગભગ નાળાની બહાર આવી લાગ્યા, વચ્ચે થાડુ' ગંદું પાણી જેમ તેમ પસાર કરી આડ રસ્તે થઈ મહેાર નદીના કાળમીંઢ પત્થરો અંધારી રાત્રે કૂદી પાસેની ભેખડને પકડી ધીમે ધીમે ઉપર ચઢી નદી-દરવાજાની બહાર અમદાવાદ તરફ જતા ધોરી માર્ગ ઉપર પહેાંચી ગયા. શંકરભાઇએ સીસેાટી મારી કે જમણેથી સીસોટીના જવાબ મળ્યું. પૂર્વ-નિયાજિત ચેાજના પ્રમાણે શકરભાઇએ ભગાજી નામે સાંઢણીયાળાને સુંદર બેઠકવાળી પવનવેગી સાંઢણી લઈ તૈયાર રાખેલ તે તુર્ત સાંઢણી લઈ હાજર થયા. સાંઢણી નીચે બેઠી કે સવાર આગળ બેઠો. તેની પાછળ પૂ. ચરિત્રનાયકશ્રી ૭ નવકાર ગણી બેઠા એટલે શંકરભાઈ પાતે પણ પૂ. ચરિત્રનાયકશ્રીની દીક્ષાના કાર્યને સુખરૂપ પતાવવાના શુભ આશયથી સત્યને પક્ષે કુદરત પણ અનુરૂપ થઇ રહે છે”ની ધારણા મુજબ પૂ. ચરિત્રનાયકશ્રીની પાછળ સાંઢણીપર બેસી ગયાને તુ સાંઢણીને અમદાવાદ તરફ 綠 ચ: 6 1 G ૧૬૭
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy