SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ @c07/20 પૂ. ચરિત્રનાયકશ્રીને સયમના મનેારથાની વણઝારમાં ઊ'ધ ન આવી, ઘેાડી તંદ્રા જેવુ... લાગ્યું. જેમાં પેાતે કયાંક ઊંચા ગિરિશિખરા પર એક ભાઈની સહાયતાથી ચઢી રહ્યાના ભાસ થયા. અગ્યાર વાગ્યા એટલે પિતાજીની સૂચના મુજબ હાથ-પગ ધેાઈ શુદ્ધ-વસ્ત્ર પહેરી ધાર્મિક ઓરડીમાં આવી પિતાજીના મુખથી શ્રી ગૌતમસ્વામીજીનુ' અષ્ટક માંગલિક રૂપે સાંભળ્યુ, પછી ઘીના દીવા કરી ૨૭ નવકાર અને ૨૭ ઉવસગ્ગહર' ગણ્યા, ઉંચે શ્વાસે ૭ નવકાર ગણી પિતાજીના ચરણે હાથ મુકી ભાવ-વાત્સલ્યભરી આશિષ મેળવી તે દિવસે મંગળવાર હાઈ ચેાથા લાભ ચેાઘડિયે ૧૧-૩૭ મિનિટે પિતાજીના વરદ હાથ માથે મુકાવી ઘરેથી રવાના થઈ શ'કરભાઈ વીરચ'દના ઘરે પહોંચ્યા. શકરભાઈ પણ માહના તાકાનમાંથી એક જીવને છેડાવવાના પવિત્ર કાર્યોમાં વિઘ્ન ન આવે તે માટે ઘીના દીવા કરી શખેશ્વર પાર્શ્વનાથ પ્રભુ સમક્ષ નવસ્મરણ અને પાંચપદની અનાનુપૂર્વી (૭ વાર ગણી) ભાવમ`ગળની અના કરી તૈયાર થયા હતા. પૂ. ચરિત્રનાયકશ્રી તેમના ઘરે આવ્યા એટલે તેમને પોતાના ધાર્મિક-ઓરડામાં જરા વાર બેસાડી પેાતે પ્રવાસની તૈયારી કરી જાણકારે આપેલ મુહૂત પ્રમાણે ઉપડત-શ્વાસે ૧૨-૨૩ મિનિટે સયમ અંગેની મ'ગળ-યાત્રાના પ્રવાસની શુભ શરૂઆત કરી. દલાલવાડાના દરવાજામાં ઉભા રહી સર્વ કાર્યમાં શુકનવંતા ગણાતા શેઠ મીઠાભાઈ ગુલાલચ'દનું નામ તેમના ઉપાશ્રયના નિમિત્તે મરી છ નવકાર ગણી રવાના થયા. ગાયના શુકન લઈ શ્રી ચિ'તામણીદાદાના દહેરાસર શ્યાગળ સયમની નિવિઘ્ન પ્રાપ્તિ થવાના શુભ આશયથી પૂ. ચરિત્રનાયકશ્રી પાસે છ નત્રકાર ૩ ઉવસગ્ગહર' ગણાવી કડીયા-મસ્જિદ થઈ પશ્ચિમ સન્મુખ ગલીએ ચાલ્યા. આખા કપડવંજમાં મધ્ય-રાત્રિના સાંપા પડેલ, દૂર-સુદૂરથી ાન મારતા હું જાગતા રે'જો ’ના અવાજો, ગળાના ઊંચા ખાંખાતા, તથા રક્ષા-ડના ઢમકારા અને કયારેક કૂતરા એના ભસવાના વિચિત્ર અવાજો વાતાવરણની નીરવતાને ભેદતા હતા. આ રીતે અમદાવાદ જવાના ઈરાદે કપડવંજ શહેરની આસપાસના પાકી કીલેખધ કાટના નદી દરવાજા તરફ શંકરભાઇની હૂંફ્ તળે પૂજય ચરિત્રનાયકશ્રી શ્રીમા પણુ મક્કમ પગલે વધી રહ્યા. AAAA રિ
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy