________________
શિo 1
Web Wee)
સવારે પિતાના પરમ-ધમમિત્ર શ્રી શંકરલાલ વીરચંદભાઈને ઘરે બોલાવી ૭ થી ૯ના ગાળામાં ખૂબ ગંભીર વિચારણા કરી.
જેનું તારવણ પત્રરૂપે લખી બોટાદ પૂ. શ્રી ઝવેરસાગરજી મ.ને વિગતથી પત્ર લખે.
જેને ભાવાર્થ ટૂંકમાં એ હતું કે_બહેમચંદને ગમે તેમ કરી આપની પાસે મોકલું તેને તુર્ત આપ દીક્ષા આપવા મહેરબાની કરે.” આદિ.
માહ સુ. ૧૦ લગભગ પૂજ્યશ્રીએ ગર્ભિત સંમતિ છતાં હેમચંદની ખરેખર તૈયારી કેવી છે? તેની બાનું વલણ કેવું છે? આદિ પરિસ્થિતિને ખ્યાલ પૂછા.
મગનભાઈએ પૂ. ચરિત્રનાયકશ્રીના મનની સ્થિતિને ખ્યાલ તેની જ પાસે પત્ર લખાવી પૂજ્યશ્રીને જણાવ્યું.
બીજા સગા-સંબંધીઓની વાતમાં ખાસ તથ્ય નથી. માત્ર હેમચંદના શ્વસુરપક્ષવાળાને થડે ભય છે. પણ આપ સમર્થ–ગીતાર્થ જ્ઞાની છે! શાસનના પુણ્ય વધે નહીં આવે ” એમ મગનભાઈએ પૂજ્યશ્રીને પત્રથી જણવેલ.
માહ વદ-૫ લગભગ પૂજ્યશ્રીને પૂર્ણ સંમતિ-દર્શક પત્ર આવી ગયે કે—“હેમચંદને અહીં એકલો ! યોગ્ય રીતે કામ પતી જશે.”
આ પત્રથી મગનભાઈ ખૂબ પ્રસન્ન થયા. ધર્મમિત્ર શ્રી શંકરભાઈ વીરચંદ સાથે કલાક સુધી મંત્રણ કરી. . પૂ. ચરિત્રનાયકશ્રી પણ ખૂબ આનંદોલ્લાસથી ભરપૂર બન્યા કે, હવે સંસારના કેદખાનાથી છૂટવા મળશે. તેઓ પણ પિતાની બુદ્ધિ પ્રમાણે કલ્પનાના અશ્વ પર બેસી વિચાર-ચંક્રમણિકા કરતા રહ્યા.
છેવટે માહે વદ-૮ ના રોજ પૂ. ચરિત્રનાયકશ્રીએ પૂજ્યશ્રીને લીંબડી પત્ર લખી પિતાનો છેલ્લે નિર્ધાર વ્યક્ત કર્યો.
શ્રી મગનભાઈએ પણ શંકરભાઈની ધર્મ સનેહ ભરી દોરવણીના આધારે બધું વ્યવસ્થિત ગોઠવી ૫. ચરિત્રનાયકશ્રીને વદ ૧૩ ના મંગળ મુહૂર્ત બધી વાત કરી-વદ ૧૪ના પૌષધમાં આખી ચેજના સ્પષ્ટ રીતે સમજાવી.
જીultipl"
૧૬૩
ર ચરિત્ર