________________
BusinEURS
ઃઃ
થાડુ ડોળાણુ ભલે થાય ! પણ વલાણું થયા વિના માખણ ન નિકળે.”
“ હું અંદરથી તારા પડખે છું, પણ વ્યવહારૂનીતિ પ્રમાણે બહારથી તારી વાતાના વિરાધ દર્શાવી સરવાળે તારા માર્ગોને સરળ અનાવવા માટેની ચાણકય–નીતિના ઉપયોગન— છૂટકે હવે વધુ–પ્રમાણમાં કરવા પડશે.”
66
પૂ. ચરિત્રનાયકશ્રીએ કહ્યું કે- · પૂ. પિતાજી! આપ ફરમાવા તે રીતે હું મારા જીવનને વાળું! શું શું મારે કરવુ. જોઈએ ?”
મગનભાઈ એ કહ્યું કે—“ વત્સ ! પ્રથમ તે તારી બા પાસે આસે સુ. પુનમની રાતની વાત યાદ કરાવી આજીજીપૂર્વક સંયમપંથે જવાની અનુમતિ માંગવી.”
“ વળી પ્રભુ-પૂજામાં ખૂબ ધીરતાપૂર્વક ત્રણ-ચાર કલાક ગાળવા.”
“ ખપેારે ત્રણ-ચાર સામાયિક ઉપાશ્રયે જઈ કરવાં.’’
“ જમવા વગેરેમાં સ્વાદેન્દ્રિયના વિજય કરી બધુ ભેગુ કરી જમવુ. સારી ચીજોના સ્વેચ્છાએ ત્યાગ કરવા.’—
— આદિ માહ્ય-આચારાથી તારા હૈયામાં રહેલ વૈરાગ્યને બહાર પ્રકટવા દે? જેથી મેાહાકુલ સ’સારી–જીવાને તારી સંયમ લેવાની વૃત્તિને પરિચય મળે !”—
—આદિ વાતથી મગનભાઈ એ પૂ. ચરિત્રનાયકશ્રીના ગુંચવણભર્યાં માનસને વ્યવસ્થિત રીતે શાંત કર્યું.
પૂજ્યશ્રીના પત્રા પણ અવારનવાર આવતા, જેમાં વિવિધ ધમેર્યુંલ્લાસભરી પ્રેરણાએ આવતી. એકાદવાર એવુ` ગર્ભિત સૂચન પણ હતું કે, “ તારા પિતાજીની સ’મતિ લઈ જરા હિંમત દાખવી સાહસ કરવાની જરૂર છે. ”
“ નહીં તે। સ’સારી જીવા કદી સ્વેચ્છાએ સયમપંથે જવાની અનુમતિ આપે તે સંભવિત નથી.
,,
આ
""
“માટે તારા પિતાજી કહે તેમ જરા ઝુકાવી દેવાની જરૂર છે.
૩]
મા
૧૬૦
ધા ૨૪ ક