________________
Deva
પૂ. ચરિત્રનાયકશ્રીએ ઉમગભેર પિતાજીની એકાંતમાં મુલાકાત લીધી કે—“સંયમી જીવનના રસ્તા પૂ. ગુરૂદેવે શે! ખતાબ્યા ? ” ઉમંગપૂર્ણાંક બધી વાત સાંભળી. . ''
પૂ. ગુરૂદેવ અને પિતાજી પેાતાને ટૂંક સમયમાં ચારિત્રના પંથે મુસાફર બનાવવા પ્રયત્નશીલ છે, એ જાણી પૂ. ચરિત્રનાયકશ્રી ખૂમ ઉત્સાહી બન્યા.
પૂ. ચરિત્રનાયકશ્રીને કા. સુદમાં પેટના દુખાવા શરૂ થયેા. જેની ચિકિત્સા ખૂબ કરાવી છતાં માગ. સુદ-૩ સુધી ઠેકાણું ન પડયું. તે દે` ઉપાડો લીધા. તાવ અવારનવાર આવવા લાગ્યા.
મગનભાઇએ સ`તિકર' ને ત્રિકાળ ત્રણવાર ગણી મંત્રેલ પાણીના પ્રયાગ માગ. સુ. ૫થી શરૂ કર્યાં. પિરણામે માગ. સુ. ૮ સથા રોગમુક્ત થયેલ પૂ. ચરિત્રનાયકશ્રીએ માગ. સુ. ૧૧ ને મૌન ઉપવાસ સાથે પૌષધ કર્યાં.
આ દરમ્યાન ખાટાદથી પૂજ્યશ્રીના ચારિત્રના ભાવ-પરિણામને વધારવા સૂચવાયેલ અધ્યાત્મ કલ્પદ્રુમના ખીજા, પાંચમાં, આઠમા અને નવમા અધિકારનું તથા યોગશાસ્ત્રના ૧ થી ૪ પ્રકાશનુ` તથા શ્રી વીતરાગ સ્તોત્રનું વાંચન પૂ. પિતાશ્રી પાસે ચરિત્રનાયકશ્રીએ માગ. સુ. ૩થી શરૂ કરેલ.
તેના વાંચનના પરિણામે પૂ. ચરિત્રનાયકશ્રીની વિચારધારા અપૂર્વ વીયે†લ્લાસથી રગાવા માંડી.
પેા. સુ. ૧૦ રાત્રે પૂ. પિતાશ્રીના ચરણેામાં માથું મૂકી સંસાર–વાસનાના દુઃખનું નિવેદન અંતરના કરૂણ ડુસકાંએ અને ચેાધાર આંસુથી વ્યક્ત કર્યુ.
મગનભાઈ એ પુત્રની ચારિત્ર અંગેની સંવેગ-ભરી ઉત્કટ ભાવના નિહાળી અંતરથી ખૂબ પ્રમુદિત બની આશ્વાસન આપી કત્તવ્ય-નિર્દેશ કર્યાં કે—“ભાઈ! હવે તે તું ઉંમરલાયક થઈ ગયા છે સ’સારી-જના તને હવે સ'સારના અંધનમાં જકડી રાખી શકતા નથી.”
66
તારા હૈયાના વિકટ વૈરાગ્યને રહેણી-કરણી દ્વારા પિંજરામાં પૂરાયેલ પ’ખીની પાંખાના તડફડાટની જેમ વ્યક્ત થવા દે. સ`સારી માણસા મેહાધીન છે, તેમાં સમજશક્તિ અલ્પ હાય છે. માટે ધીરતાપૂર્વક આપણા ઉદાત્ત-વિચારાને બ્યના માધ્યમથી વ્યક્ત થવા દે,”
૧૫૯