SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ 2002/20 શ્રા. સુ. ૮ શ્રી પાર્શ્વનાથ–પ્રભુના મેાક્ષ-કલ્યાણક નિમિત્તે દેરાસરમાં સામુદાયિક-સ્નાત્ર ભણાવી શ્રી પાર્શ્વનાથ પ્રભુની ૧૦૦૮ શ્વેત પુષ્પાથી‘‘ૐ ફ્રી વી... ગમે નિાળ` નિગમયાન' અર્થે નમઃ '/ મતંત્ર દ્વારા શ્રી સંઘની ચાથા વ્રતધારી ૧૧ વ્યક્તિએ પાસે પૂજા કરાવી, ILL બધાને સામૂહિક ચૈત્યવંદન કરાવી “ ર્રંગરસીયા રંગરસ બન્યા મનમાહનજી ”, પૂજાની ઢાળ ખેલાવી સહુને “ૐ હ્રી શ્રી પાર્શ્વનાથાય પાળતાય નમઃ ''તું ગણું ૨૦ માળાનું ગણાવ્યું. આ આરાધના ચૌવિહાર–ઉપવાસથી કરાવી.. લેાકેામાં આવી સુંદર આરાધના પ્રથમવાર જોવાથી ખૂબ ભાવાલાસ થયેા. શ્રા. વ. ચેાથે પંદરના ધરના દિવસે સહુને વિષય–કષાયની વાસનાઓની વિષમતા સમજાવી પર્વાધિરાજના સ્વાગત-સન્માન માટે અંતર શુદ્ધિ-નિખાલસતા આદિ અંગે વેધક પ્રકાશ પાથરી પુણ્યાત્માઓને સજાગ કર્યાં. પૂજ્યશ્રીની જોરદાર ધર્માંદેશનાથી પર્વાધિરાજ ટાણે છ માસખમણુ; ૩ એકવીસ ઉપવાસ, ૨૧ સાળ ઉપવાસવાળા અને ૧૭ અગીયાર ઉપવાસવાળા પુણ્યાત્માએ થયા. શ્રા. વ. ૧૨ થી પર્વાધિરાજની સફળ-આરાધના માટે લોકો ઉત્સાઢુભેર જોડાયા. ૬૫ સ્ત્રી-પુરુષો ચેાસઠ પ્રડુરી પૌષધમાં જોડાયા. જેમાં નાના ૧૦/૧૫ બાલિકાઓ ૬૪ પ્રહરી પૌષધમાં જોડાયેલ. અઠ્ઠાઈ ધરના દિવસે જ ૫૫ સ્ત્રી-પુરુષાએ અઠ્ઠાઈનાં પચ્ચખ્ખાણુ લીધાં. નાના ૭/૮ બાળકો અને પૂજ્યશ્રીની સુંદર ધર્માં-પ્રેરણાથી શ્રી–સ`ઘમાં અનેરા ધમેહ્વાસ વચ્ચે પર્યુષણાપની સુંદર આરાધના થવા પામી: વધુમાં પૂજ્યશ્રી સાથે અવારનવાર પૂજય ચરિત્રનાયકશ્રીના પિતાશ્રી તથા પૂ. ચરિત્રનાયકશ્રી સાથે ચાલતા પત્ર-વ્યવહારના આધારે પૂજ્યશ્રી તરફથી મળતી ઉત્કૃષ્ટ ધમ પ્રેરણાના ફળ સ્વરૂપે પૂ. ચરિત્રનાયકશ્રી અંતરના ભાવેાલ્લાસ અને પિતાશ્રીની આંતરિક સ`મતિભર્યાં સહયાગથી કપડવંજથી દુકાનના કામ અંગે અમદાવાદ જવાનું કુટુબીએને કહી અમદાવાદથી સીધા શ્રા. ૧. ૮ ૧૪૯ AA
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy