SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ SGUDNJEEVRE ' આ રીતે પૂજ્યશ્રીની સાથે રહેલ તપસ્વી મુનિશ્રી જીતવિજયજીની ચૌમાસી–અઠ્ઠાઈની તપસ્યાથી શ્રીસંઘમાં અનેરા-ધર્મોલાસની લહેર પ્રગટી. પરિણામે ચૌમાસી–અઠ્ઠાઈમાં પૂજા, પ્રતિક્રમણ, બેસણું, ઉકાળેલું પાણી, પગરખાંને ત્યાગ આદિ વિશિષ્ટ મર્યાદાઓ આચરવાની પ્રેરણા કદી ધર્મક્રિયા ન કરનારાઓના મનમાં પણ ઉદ્દભવવા પામી. જેથી ઘણા વૃદ્ધપુરૂષે પણ પૂજ્યશ્રીના ચાર્તુમાસની આગવી-વિશેષતા નિહાળી પ્રમોદ ભાવથી ભરપૂર બન્યા. પૂજ્યશ્રીની પ્રેરણાથી ચમાસી ચૌદશે છઠું-ઉપવાસ-આંબેલ–એકાસણાથી ૨૨૫ અષ્ટપ્રહરી પૌષધ સ્ત્રી-પુરૂષમાં થયા, સાંજના પૌષધ ૧૭૦ જુદી થયા, આ બધાનું સલત છનાભાઈ મૂળચંદ તરફથી સાકરના પડા અને ૧ રૂપિયાથી બહુમાન પણ થયું. અષાડ વદ ૩ થી પૂજ્યશ્રીએ વ્યાખ્યાનમાં શ્રી રાયપણી સૂત્ર અને શ્રી શત્રુંજય માહાભ્ય શ્રીસંઘે કરેલ મહોત્સવ પૂર્વક શરૂ કર્યું. ધર્મપ્રેમી લેકે દિન-પ્રતિદિન વધુ સંખ્યામાં લાભ લેવા લાગ્યા. જગ્યાની સંકડાશના કારણે શ્રીસંઘે જ્ઞાતિની વાડીમાં વરસાદ આદિ ન નડે તે રીતે પાકે પ્રબંધ કરાવી શ્રા. સુ. ૩ થી જ્ઞાતિની વાડીમાં વ્યાખ્યાને શરૂ કરાવ્યાં. શ્રા. સુ. ૫ અને ૬ પ્રભુ નેમિનાથના જન્મ–દીક્ષા કલ્યાણકના અપૂર્વ મહત્ત્વને સમજાવી વિષયની વાસનાના વમળમાંથી બહાર નિકળવા પૂજશ્રીએ શ્રી નેમિનાથ પ્રભુના છઠ્ઠ કરાવ્યા અને “ન્નિત-સેઢ-સિદ.” ગાથાની રેજની ૨૭-૨૭ માળા ગણવી. છ ન કરી શકે તેવાને મગ-અડદનાં બે આંબેલ કરાવ્યાં. તેઓને “૩% *THો વીકરાળ' વરી ” ની રેજની ૬૦ + ૬૫ માળા ગણવી. સહુને વિષય-વિકારી ભાથી બચવા પરમ તારક શ્રી નેમિનાથ પ્રભુની શરણાગતિ સ્વીકારવા પ્રેરણું કરી. આગામોwe ટ્રીક
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy