SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ SZÉLVÉTEELCAS લગભગ પૂ. ચરિત્રનાયકશ્રી બેટાઇ પૂજ્યશ્રીની નિશ્રાએ પર્વાધિરાજની ચૌસઠ પ્રહરી પૌષધ સાથે આરાધના માટે આવી પહોંચેલ. તેઓએ અઠ્ઠાઈધરને ઉપવાસ, વડાકલ્પને છઠ્ઠ, સંવત્સરીને અઠ્ઠમ કરી પૂજ્યશ્રીની નિશ્રામાં પર્વાધિરાજની ચડતા-પરિણામે ભવ્ય આરાધના કરેલ. વૃદ્ધ-પુરુષના કથનાનુસાર અભૂતપૂર્વ થયેલી આરાધના અને વિવિધ તપસ્યાઓની અનુમદનાર્થે ધર્મોત્સાહી–શ્રીસંઘના આગેવાનોએ ભા. સુ. ૬ ના. ભવ્ય રથયાત્રા અને ભા. સુ. ૧૦ થી અષ્ટાલિકા મહેસવને કાર્યક્રમ જાહેર કર્યો. ભા. સુ. ૬ બપોરે ૧ વાગે ભવ્ય રથયાત્રા નિકળી, જેમાં ચાંદીના ત્રણ રથ, બે ગજરાજ વિવિધ વાજિંત્ર, અને શણગારેલ ૩૦ / ૪૦ તપસ્વીઓની માફા-ગાડીઓ હતી. આખા બોટાદ શહેરમાં જૈન-શાસનના ત્યાગ-ધર્મની અપૂર્વ બોલબાલા થઈ રહી. ભા. સુ. ૮ વ્યાખ્યાન પછી શ્રીસંઘ તરફથી સાધ્વીજી અને શ્રાવિકાઓના વર્ગો સામૂહિક ખામણાં કર્યા. પૂજ્યશ્રીએ દુબળી આઠમ તરીકે ગણાવાતા આજના દિવસને કષાયે-વાસનાઓ હળવી કેટલી પડી ? તે ધોરણથી ચકાસવા પર ભાર મૂકી આદર્શ ક્ષમાપનાનું મહત્ત્વ સમજાવ્યું.. ભા. સુ. ૧૦ થી ભવ્ય મહોત્સવ શરૂ થયે, વડનગર (ગુજ.) થી ધર્મપ્રેમી ભેજ કેને આમંત્રી પ્રભુભક્તિમાં રમઝટ જામે અને અપૂર્વ ભાલ્લાસ થાય તેવી વ્યવસ્થા પૂજ્યશ્રીની પ્રેરણાથી થઈ હતી. આ દરમ્યાન પૂજ્યશ્રી પર અપૂર્વ ભક્તિભાવ ધરાવનાર પૂ. મુનિશ્રી કમલવિજયજી મને પત્ર કે જે, પ્રાચીન સંગ્રહમાંથી જડી આવ્યા છે. તે અહીં જે અક્ષરશઃ ઉદ્ધત કર્યો છે. શ્રી ૧ પત્ર-૧ મુ. શ્રી બોટાદ મુનિ મહારાજશ્રી ઝવેરસાગરજી કે, શ્રાવકની ધર્મશાળાએ પહે ચે. સ્તિ શ્રી પાર્શ્વન પ્રણમ્ય મુ. શ્રી બોટાદ તત્ર અનેક શુભપમાલાયક, શાંત, દાંત, માં, સૂર્યની પરે પ્રતાપી, ચંદ્રમાની પરે શીતલ, સમુદ્રની પરે ગંભીર, મેરૂની પરે અચલ, વાયુની પરે અપ્રતિબદ્ધ, આગામીe ]કારક
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy