________________
07e2
કરી રહેલ ગુરૂભાઇ, પૂ. શ્રી વૃદ્ધિચદ્રજી મ. ની પ્રેરણાથી આવેલ, ભાવનગરના શ્રીત્ર ઘે અને શીડારના શ્રીસંઘે પણ ચેાગઢ-ચમારડી અને સેાનગઢના રસ્તે સીધા પાર્ટીીતાણા જવાના બદલે શીહાર થઈને પધારવા માટે ખૂબ આતુભરી વિન'તી કરી.
પરિણામે લાભાલાભ વિચારી પૂ. ગચ્છાધિપતિશ્રીએ શીહાર ભાવનગર જવાનું વિચાર્યું. સંઘપતિએ પણુ ગુરૂશ્માના તડુત્તિ કરી, શીહાર-ભાવનગરના સંધ ખૂબ રાજી થયા. ફા. વ. ૬ના રાજ શીહેારમાં ધામધૂમથી પ્રવેશ થયેા. ત્યાં વ્યાખ્યાન-પૂજા-પ્રભાવના આદિ ધમ કા. સારાં થયાં.
ફા.વ.૭ નિકળી ફા.વ.૮ સવારે ભાવનગરમાં ચતુર્વિધ શ્રીસ ંઘ સાથે પૂ. ગચ્છાધિપતિના નગર–પ્રવેશ થયા. બંને ગુરૂભાઇએએ ખૂબ ભાવાલ્લાસથી મળી શાસન સ''ધી અનેક વિચારણાએ કરી. પૂ. ગચ્છાધિપતિએ પૂ. શ્રીવૃદ્ધિચંદ્રજી મને સધ સાથે ગિરિરાની યાત્રાએ આવવા કહ્યું, પણ વૃદ્ધિચંદ્રજી મ. કહ્યું કે સાધુ “જીવનમાં વિના કારણે અપવાદનું સેવન ઉચિત નથી.”
“ડોળીના અપવાદ ન છૂટકે છે, આપણી પેાતાની સગવડ માટે તેને
ઉપયાગ ઠીક નથી.”
આપની વાત જુદી છે, મારે મારૂ સયમ અહી જળવાય છે, જઘામળ -ક્ષીણ થયા પછી આપવાદિક રીતે આગાઢ-કારણે વપરાતી ડાળીના ઉપયાગ સ-કારણ પણ ઠીક નથી લાગતો.” આદિ કહી તે વાતને ટાળી દીધી.
ફા.વ.૯ સવારે નીકળી વરતેજ, મઢડા થઈ ફા.૧.૧૦ સવારે ધામધૂમથી પૂ. ગચ્છાધિ પતિશ્રીની નિશ્રામાં આવી રહેલ અમદાવાદના છ'રી પાળતા શ્રીસ ઘના નગરપ્રવેશ થયે.
નગરશેઠના વડામાં મુકામ થયે.
પૂ. અવેરસાગરજી મ.ના મંગળ—પ્રવચનથી બહુ યાત્રાળુઓ યાત્રાના મને પારખી જીવનને મેાહના સ'સ્કારોથી અળગું રાખવાની જવાબદારી સમજી તીર્થક્ષેત્રમાં અલ્પ–સાદ્યમય શક્ય વિરતિવત જીવન બનાવવા ઉપયેાગવત બન્યા.
ગીર 6 થી
事
૧૩૫ ન