________________
UŽITTEELCAS
પ્રથમ મુકામ જમાલપુરને ટૂંક રાખી સંઘની બધી જના વ્યવસ્થિત કરવા ગોઠવણ કરી.
બારેજા-ખેડા-ધોળકા થઈ ઉત્તેલીયાને આરો ઉતરી ધંધુકામાં ફાગણ-માસી કરી.
ચાર દિવસ સંઘ ધંધૂકામાં રહ્યો. કળિકાળ-સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસુરિ મ ની જન્મભૂષિની ભાવભરી સ્પર્શન કરી ફા. વ. એથે વલભીપુર (વળા) સંઘ પહોંચ્યા.
આ વખતે પાલીતાણુ બિરાજમાન પૂ. ગચ્છાધિપતિશ્રીના શિષ્ય ૧ શ્રી કમલવિજયજી મ. અમદાવાદથી છ'રી પાળતા સંઘ સાથે પિતાના તારક-ગુરૂદેવશ્રીને પૂ. ગચ્છાધિપતિશ્રીને પાલીતાણા પધારતા જાણી અપૂર્વ ગુરૂભક્તિ અને વિનીતભાવથી પૂ. ગચ્છાધિપતિશ્રીને લેવા ઠેઠ વલભીપુર સુધી (પાલીતાણાથી ૨૪ માઈલ) સામે આવ્યા.
પૂ. ગચ્છાધિપતિશ્રી પિતાના વિનીત શિષ્યની ઉદાત્ત મનવૃત્તિ જોઈ ખૂબ પ્રસન્ન થયા.
પૂ. ગચ્છાધિપતિને વિચાર વષીતપના પ્રારંભ દિવસ તરીકે પોતા ફા.વ.૮ના મંગળદિને પાલીતાણું પ્રવેશ કરવા વિચાર હતું, પણ ભાવનગરમાં તબિયત આદિ કારણે સ્થિરવાસ
૫. શ્રી મૂળચંદજી મ મુહૂર્ત નક્કી કરી સંઘયાત્રાને પ્રસ્થાન પછી આવા નજીવા કારણે અપશુકનથી આવા શાસનના મહત્વના કાર્યમાં વિદન ઉભું થાય તેમ કરવું તે ઉચિત નથી ' ' જે થવાનું છે તેને કઈ મિથા કરી શકવાનું નથી ?' એમ કહી થા ડીવાર ઉભા રહી ૭ (સાત) નવકાર ગણું ૩ (ત્રણ) ઉવસગ્ય૦ ગણી ફરીથી માંગલિક સંભળાવી સંઘમાં શામેલ થયા.
વૃધ પુરૂષે આ હકીકતને વજુદવાળી માને છે, અને એમ કહેવાય છે કે શુકને છેવટે ભાગ ભજવ્યા કે પૂ. શ્રી મૂળચંદ મ પાછા અમદાવાદ ન પધારી શકયા અને ભાવનગરના ચોમાસામાં કાળધર્મ પગ પામ્યા.
વસ્તુ બની એ હકીકત છે, પણ તેની માંગલિક પ્રસંગે મન પર અસર ન થવા દેવી એ એક મહાપુરુષ તરીકેની વિશિષ્ટતા ગણાય.
૧ ભવિષ્યમાં જે આથાય શ્રી વિજયકમલસૂરિ મ. તરીકે થઈ ચરિત્રનાયક પૂ. આગમે. આથાય દેવશ્રીને સં. ૧૯૭૪માં આચાર્ય પદવી આપનાર મહા-ભાગ્યશાળી થવાના તે કમલવિજયજી મ. પૂ. ગચ્છાધિપતિશ્રીને ખૂબ જ પ્રીતિપાત્ર શિષ્ય હતા.