________________
SERVITEURS
SP
વ્યાખ્યાનમાં રજુઆત કરવા માંડી, જેથી શ્રાવક-જીવનમાં ઉપગની પ્રધાનતા શ્રેતાઓના મગજમાં કસવા માંડી.
પરિણામે અંધારે ચૂલે સળગાવ, ગાળ્યા વગરનું પાણી, જીવ-વતનાને અભાવ, લીલફૂલ અને ત્રસની થતી અ–જયણા, વાસી, વિદલ, રાત્રિભોજન, કંદમૂળ આદિ અભક્ષ્ય-પદાર્થો આદિ શ્રાવક-જીવનને અણછાજતી ઘણી બાબતે પૂજ્યશ્રીની પ્રેરણાથી શ્રાવકોના ઘરમાંથી દૂર થવા માંડી.
શ્રા. સુ. ૫ થી ૧૦ સુધી પંચરંગીતપ શરૂ થયે, જેમાં પાંચ ઉપવાસવાળા પચ્ચીસ, ચાર ઉપવાસવાળા પચાશ, ત્રણ ઉપવાસવાળા સે, બે ઉપવાસવાળા બસે અને એક ઉપવાસવાળા ચાર મળી ૭૭૫ આરાધકેએ ચારગતિને નાશ કરી પંચમીગતિ મોક્ષ પ્રાપ્ત કરવા માટેની વિશિષ્ટ-આરાધના કાઉસગ્ગ, ખમાસમણ, સાથિયા અને નવકારવાળી સાથે ભાવોલ્લાસપૂર્વક કરી.
અહીં એક મહત્વની વાત એ પણ સમજવાની છે કે—
પૂજ્યશ્રી ઉદયપુર જેવા મેવાડના દર પ્રદેશમાં વિચરવા છતાં ગુજરાતના તત્ત્વપ્રેમી જિજ્ઞાસુ કો સાથે પત્રવ્યવહાર રાખી તેઓની ધર્મજિજ્ઞાસાને તૃપ્ત કરતા હતા, તેમજ વિવેકી-શ્રાવકોને જિનશાસનના સુગૂઢ રહસ્યો અવાર–નવાર પત્રથી સમજાવતા હતા.
આ બધી વાતની માહિતી પૂરી પાડતો એક મોટો પત્ર પ્રાચીન-સંગ્રહમાંથી મળી આવ્યું છે.
મુનિરાજ ઝવેરસાગરજી! સુ. ગિરધર પાનાચંદ તથા મનસુખ હીરાચંદ તથા ___ તથા દલસુખ પાનાચંદ તથા કુબેર પરભુદાસ તથા ધરમ _._._વદણ ૧૦૦૮ વાર અવધારશોજી. ર ' તરફ અમે
_ઘણા - યાદ કરીએ છીએ, કામકાજ અમલાયક ____ તે ફરમાવજે, શંકરજીની વંદના એકહજાર આઠ વાર અવધારશે છે. હું આપની ઘણી ચાહના રાખું છું, તે શી રીતે મેલાપ થશે ? તે તે ગ્યાની મહારાજ જાણે. વળી લખવાનું કે આ કાગળને જવાબ લખવો. પદ્મસાગરજી વાંચ્યું છે તેને જવાબ લખશો.
૧) રત્નાકર પચીશીના કર્તા રત્નસાગર સૂરિજીએ બાઈઓ અથવા દાસદાસી રાખી હતી તેમને બે રૂપીયા આપીને વિદાય કરીને બાકી – દરજામાં દીધા.
એ વાત બદલ અમને અ દેશો રહે છે.
આ ગર) મજીર ઈ.