SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ DusiaEWQS વળી ખાસ નમ્ર વિન`તિ કે—આ સ‘સારની પ્રવૃત્તિઓમાં ડગલે-પગલે અ-જયણા, જીવ-હિ સા આદિ અનેક પાપા કરવાં પડે છે, આમાંથી છુટાય શી રીતે ! આપના સૉંપર્કથી અને પૂ. બાપુજીની હિતકર-પ્રેરણાથી સયમ-૫થે જવાની ઉત્સુક્તા ઉપજી છે, પશુ તેનું મૂર્ત સ્વરૂપ મેળવવા દિશાસૂઝ નથી. ચેગ્ય માર્ગ દર્શન આપશેાજી. આપતા જાણકાર છે, સેવક યેાગ્યે શિખામણના એ ખેલ જરૂર લખી મેકલવા તરફથી લેશેાજી, x x x x x સ. ૧૯૪૩ ના માહ સુ. ૩ ધનજી સંઘવી સંઘના આગેવાનાને લઈ પેા. સુ. ૭ના પૂજ્યશ્રી પાસે સંઘ કાઢવાની ભાવનાને સાકાર બનાવવા સઘ–પ્રયાણનુ' મુત્ત પૂછવા આવ્યા. પૂજ્યશ્રીએ શુભ સ્વરોદય પારખી ધનજી શેઠના નામથી બરાબર તપાસી માહ સુ, પનું શ્રેષ્ઠ મુહૂત્ત ખારે ૩=૩૭ પ્રયાણ. મુહૂત્ત અને માહ સુદ ૧૩ નુ માળનુ' મુહૂર્ત આપ્યું. ધનજી શેઠે પણ ખૂબ ઉલ્લાસપૂર્વક મુહૂર્ત વધાવી લીધુ'; શ્રીસ ંધના સહકારથી ઝડપથી તૈયારીઓ કરવા માંડી. પૂજ્યશ્રીએ પેાષ વદ-૧૪ ના વ્યાખ્યાનમાં છ'રી પાળતા સઘનું મહત્ત્વ અને યાત્રિકાની જવાખદારી અંગે મહત્ત્વની જાણકારી આપી. પહેલા વ્યાખ્યાન પછી શ્રીસંઘ તરફથી ધનજી-શેઠને સંઘપતિ તરીકેનું તિલક શ્રીસંઘના આગેવાન નગરશેઠ તરફ્થી થયું, ધનજી શેઠે પણ આવા મહાન તીર્થયાત્રા કરવા-કરાવવાને પવિત્ર લાભ પૂજ્યશ્રીની નિશ્રામાં મને મળશે, તે બદલ પેાતાની જાતને ધન્ય માની સકળ શ્રીસધને સઘમાં પધારવા આગ્રહભરી વિન`તિ કરી. શ્રીસ’ધના ઉત્સાહી-અગ્રણીઓના સહંકારથી સંઘયાત્રા માટે જોશભેર તૈયારીઓ ચાલુ થઈ. પૂજ્યશ્રીની દેારવણી મુજબ સુંદર ચાંદીના રથમાં ભવ્ય શાંતરસમુદ્રાવાળા નયન—રમ્ય પ્રભુજીને સાથે લેવાનું વિચાર્યું, શ્રી સ ંઘમાં પૂજા, ભક્તિ, ભાવના આદિથી સુંદર જિનભક્તિ મહાત્સવની વ્યવસ્થિત ચેાજના ગોઠવી. વળી પૂજ્યશ્રીની સૂચનાથી ખાસ કરીને એકાસણું કરનારા યાત્રાળુને વધુ મહત્ત્વ આપવાનું ધનજીશેઠે ભૂલ્યા નહીં, મગ 5 le+ne
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy