SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ SušiniεWRS સકળ શ્રીસંઘમાં ખૂબ ખૂબ ધર્માંલ્લાસ વર્તાઈ ગયા. કા. વ. ૧૦ થી સકળ શ્રીસંઘ તરફથી ભવ્ય અષ્ટાફ્રિકા-મહાત્સવ ચૈાગાનના દહેરાસરે શરૂ થયા. માગ. સુ. ૨ ની ભવ્ય રથયાત્રા નીકળી, જેમાં ઉપધાનના તપસ્વીએ સારી રીતે વસ્ત્રાભૂષણા પહેરી, હાથી, ઘેાડાગાડી, ખગી, શણગારેલ માફા વગેરેમાં બેઠેલ. આ રથયાત્રામાં સાત હાથી, પ્રભુજીના ભવ્ય ચાંદીના રથ, ચાંદીની પાલખી, નિશાન, ડંકાકાંતલ વગેરે ઉપરાંત અગણિત શણગારેલા કેટલાય ઘેાડા, ઘેાડાગાડીએ, મંગી વગેરેથી શાસનશેાભા ખૂખ થવા પામેલ. માગ-સુ-૩ ના સવારના ૯-૨૩ના શુભ મુહૂતે ઉપધાનતપ માળારોપણની ક્રિયા શરૂ થઇ. ૧૦-૩૭ મિનિટે પહેલી માળ ૨૨૧૧૧ રૂપીયામાં શેઠ ગણેશમલ મુંથાના ઘરમાંથી પહેરી મુત સાચવીને પછી પાંચ દીક્ષાથી-બહેનેાની દીક્ષા-વિધિ ઠાઠથી થઇ. અગીઆર વાગે દીક્ષાથી એ વેષ બદલવા માટે ગયા તે વખતે માળા-પરિધાપન શરૂ થયું. માળના ચઢાવા ૧૨૫ સુધી સારા થયા-૧૨૫ મી માળ ૧૧૨૧ માં પહેરાવી. પછી સમયસ’કાચથી ૧૦૦૧, ૭૫૧, ૫૦૧, ૩૦૧, ૨૫૧, ૨૦૧, ૧૨૫, ખાકીની માળા ૧૦૧ ના નકરાથી પહેરાવવામાં આવી. પછી બધા માળવાળા સાથે સકળ શ્રીસ'ધને લઈ પૂજ્ય શ્રી ચૈાગાનથી શહેરમાં શીતલનાથજીના દહેરે દશનાર્થે પધારી ચૈત્યવદન કરી ગોડીજીના ઉપાશ્રયે આવી માંગલિક સભળાવી શ્રી ઉપધાન તપની ભવ્ય-આરાધનાની સમાપ્તિ કરી. શ્રીસ ́ઘ તરફથી આ પ્રસંગે આઠે દિવસ સાધર્મિક-વાત્સલ્ય થયેલ, આખા ઉદયપુરમાં બધાના ચૂલાને અભયદાન આપવામાં આવેલ. આ ઉપધાન તપની આરાધના અને માળારોપણુ-મહેાત્સવના વિશિષ્ટ શાસન-પ્રભાવના કારક પ્રસંગેાથી આખા ઉદયપુરની જૈનેતર જનતાને પણ ત્યાગ-ધર્મ અને વીતરાગ-પરમાત્માની ભક્તિનું અપૂર્વ બહુમાન ઉપજેલ. મૌન–એકાદશી ખૂબ જ નજીક હ।ઈ શ્રીસ'ધના આગ્રહથી પૂજ્યશ્રીએ સ્થિરતા કરી. આ ગાળામાં પૂ. ગચ્છાધિપતિશ્રીની તબિયતના સમાચાર અવારનવાર ઢીલા આવતા હાઈ તેમજ ખારથી ચૈાદ વર્ષના લાંબે ગાળેા થઈ ગયા તેથી પૂ. ગચ્છાધિપતિશ્રીના દર્શન–વંદનની ઉત્કટ ભાવના થવાથી વિહાર માટે પૂરતી પાકી તૈયારી કરવામાં પૂજયશ્રી ગુંથાઈ ગયા. ધ્રા ૨. ક ૧૧૨
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy