________________
KBUD VEENDE
'
.
સ્વસ્તિ શ્રી પાર્શ્વજિન પ્રણમ્ય તત્ર સર્વ બિરાજમાન નવતરવના જાણ, પંચમહાવ્રતધારક અઢારે, પાપરહિત બેંતાલીસ દષના ટાળણહાર, અનેક ગુણે કરી બિરાજમાન, મુજ ગુરૂ મહારાજ શ્રી ૧૦૦૮ શ્રી જવાહિરસાગરજી જોગશ્રી ઉદેપુર
લુણાવાડેથી લી. સા. શ્રી. વ. સ. વખતચંદના ધર્મલાભ દેનારસુ મારી વેદના અનેકવાર અવધારશોજી.
(૧) આપના કાગળ પ્રથમ આવેલા તે પંતા, આપને મેં પરથમ લખ્યા છે, તેના ઉત્તર મુજે મળ્યા નહીં, સો બહેત દિલગીર હુઆ જિસે કિરપાકર પત્ર લખાવશે.
(૨) આર આપે પડી બદલ લિખીથી સો મેં તમારા સમાચાર શા..કુબેર...દાસ.. પીતાંબર વગેરે મુખીયાઓને રૂબરૂ વંચાય દીયા હૈ, પરંતુ પેલી તરફ વાલેકા અસા........ અભિપ્રાય.....પેલાકુ કામ..... હેત તરેહનું... કઈ વિચારમે મંદિર બનાના બતાતે હૈ, કોઈ બજારમેં બાગ-બગીચા કરને કેબતાતે હૈ, ઐસા પરસ્પર પેલી તરફવાળાં કા વિચાર હતા હૈ, ફેર મંદિરવાળે કા એહી મત હૈ કિ મહારાજ, જવાહિરસાગરજીને કીયા હૈ સોઈ સત્ છે.
અપને તે એ જગો ઉપર.....બાના નહીં.... ઉને બીજે મુહ પુછી જોવે...... મુદત્ત આતા નહીં......કરના....હૈ ઉસમે ખાત મુહર્તા...તરહ સે હવેગા?
ફેર......કાતી સુદ ૧ કે રાજ....અસ્ત હતા હૈ, તો આપણું માલુમ હવે કે નીચેની હકીકતને જવાબ આપશે.
આસો...સારા મુહર્ત આતા હૈ ઉસકી વિગત બારણું ઉત્તરાદિ તથા આથમણી તરફનું સંઘના નામથી જોવું.
આથમણી દિશા કા બારણું બેસાડવાનું છે, માટે તે બારણાના દિવરા નક્કી કરવાનું છે, તે મુહૂર્ત જોવાની પરત આપની પાસે છે, તેમાં તપાસ કરી જવાબ ખુલાસે સાથે લખજો, મકાન બાંધવાની ખરેખરી .....માટે જવાબ લખતાં ડરના નહિ છે....... જુવાબ આપકા આવ્યા બાદ સમજણ પડેગા ઔર જગ્યા બાંધણે કી તૈયારી હોયેગી ખરેખર..... તપાસ કર જવાબ લખજોજી, ડરના નહી.
૧-૨ આવ્યા......કંઈ કારણ સમજાતા નહીં...... આપના પ્રથમ કાગળમાં ખુલાસો હતો નહીં કે આપ કંઈ જુજ દિનમાં ધુવ પધારશો કે આપ થોડા દિના મે ઉદેપર પધારશે, માટે અમારા કાગળ બરોબર પહેચ્યા કે નહી પહોંચ્યા તેની કઈ ખાતરી કરી શકાતી નથી માટે હવે આપ મુકામસર પધાર્યા છો તે મુજ ઉપર પત્ર લખશો એવી આશા રાખું છું.'
આ પત્રને પૂર્વાર્ધ થયે.
આમાં પૂજ્યશ્રીએ કપડવંજથી ઉદયપુર પધારતાં લુણાવાડા પધારેલ ત્યાં દહેરાસરના વહીવટી તંત્રની ગરબડને સાફ કરી નવા દહેરાસર બનાવવા અંગે પ્રેરણા કરી લાગે છે.
જેને ઉલ્લેખ આગળ આવી ગયું છે.
આગ 50 હજાર )
| ૧૦૬